Sunday, 22 December, 2024

Ho Dwarka Na Dhani Mare Vat Karvi Ghani Lyrics in Gujarati

179 Views
Share :
Ho Dwarka Na Dhani Mare Vat Karvi Ghani Lyrics in Gujarati

Ho Dwarka Na Dhani Mare Vat Karvi Ghani Lyrics in Gujarati

179 Views

હા દ્વારકાના ધણી મારે વાતો કરવી ઘણી
હા દ્વારકાના ધણી મારે વાતો કરવી ઘણી
દ્વારકાના ધણી મારે વાતો કરવી ઘણી
ઉઘાડ તારા બારણા મારે મળવું બે ઘડી
દ્વારકાના ધણી મારે વાતો કરવી ઘણી
દ્વારકાના ધણી મારે વાતો કરવી ઘણી
ઉઘાડ તારા બારણા મારે મળવું બે ઘડી
હો તારા દર્શનની લાગી તાલા વેલી
તારા દર્શનની આશ મારે છેલ્લી
તારા દર્શનની લાગી તાલા વેલી
તારા દર્શનની આશ મારે છેલ્લી
હા સઘળું દેવું છે મારે તારા ચરણે ધરી
સઘળું દેવું છે મારે તારા ચરણે ધરી
ઉઘાડ તારા બારણા મારે મળવું બે ઘડી
હા દ્વારકાના ધણી મારે વાતો કરવી ઘણી
દ્વારકાના ધણી મારે વાતો કરવી ઘણી
ઉઘાડ તારા બારણા મારે મળવું બે ઘડી
ઉઘાડ તારા બારણા મારે મળવું બે ઘડી

હો મારા નાથ રાખે સુદામાની આબરૂ
મારે પણ મળવું છે નાથ તને રૂબરૂ
હો હો નથી નરસૈયો કે નથી હું સુદામો
ક્યાંથી આવે મારો નાથ મારી સામો
હો મેલીથી દોટ જેમ મળવા સુદામાને
ભીડ પડેતો ઠાકર આવજે મારી વારે
મેલીથી દોટ જેમ મળવા સુદામાને
ભીડ પડેતો ઠાકર આવજે મારી વારે
હા તારા દર્શનની અંતરે આશ ઘણી
તારા દર્શનની અંતરે આશ ઘણી
ઉઘાડ તારા બારણા મારે મળવું બે ઘડી
ઉઘાડ તારા બારણા મારે મળવું બે ઘડી

હો દ્રૌપદીના ચીર પુર્યા લાજ રાખી મીરાની
મોહન કૃષ્ણ મારે આશ તને મળવાની
હો હો સાંભળજો નાથ તમે અંતરનો પોકાર
દર્શન તારા કરી ધન્ય થશે અવતાર
હો હઠીલા આવી તમે હઠ હવે મેલો
બારણું ઉઘાડી મારી બાવડી તમે ઝાલો
હઠીલા આવી તમે હઠ હવે મેલો
બારણું ઉઘાડી મારી બાવડી તમે ઝાલો
હા પાઇ તને લાગુ તારા ચારણેને શીશ ધરી
પાઇ તને લાગુ તારા ચારણે શીશ ધરી
ઉઘાડ તારા બારણા મારે મળવું બે ઘડી
ઉઘાડ તારા બારણા મારે મળવું બે ઘડી
ઉઘાડ તારા બારણા મારે મળવું બે ઘડી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *