Saturday, 6 December, 2025

Hokare Hali Aave Khodal Maa Lyrics in Gujarati

165 Views
Share :
Hokare Hali Aave Khodal Maa Lyrics in Gujarati

Hokare Hali Aave Khodal Maa Lyrics in Gujarati

165 Views

હો દાડો હોય કે હોય કાળી રાત
હો દાડો હોય કે હોય કાળી રાત
વેળા કવેળા માંડી ના જુવે વાટ
હોકારે હાલી આવે ખોડલમાં

હો દાડો હોય કે હોય કાળી રાત
વેળા કવેળા માંડી ના જુવે વાટ
હોકારે હાલી આવે ખોડલમાં

હો ખમ્મા તને ખોડલ માંડી
ધન હો ધાબળિયાળી
ખમ્મા તને ખોડલ માંડી
ધન હો ધાબળિયાળી

હો નસીબ હતા નબળા જયારે મોઢા ફેરવે માનવી
વાયરા વેગે આવતી વારે ખોડલ મારી માવડી
હો  નસીબ હતા નબળા જયારે મોઢા ફેરવે માનવી
વાયરા વેગે આવતી વારે ખોડલ મારી માવડી

મારી આંખોમાં આહુડા આવવા ના દે
વેરીયો ને માડી ફાવવા ના દે
ખરા ટાણે ખોડલ ખબરૂં રે લે

હો દાડો હોય કે હોય કાળી રાત
વેળા કવેળા માંડી ના જુવે વાટ
હોકારે હાલી આવે ખોડલમાં

હો  ખમ્મા તને ખોડલ માંડી
ધન હો ધાબળિયાળી
ખમ્મા તને ખોડલ માંડી
ધન હો ધાબળિયાળી

ધાબળિયાળી ધ્યાન રાખજે નજરૂં મારી પર ના ખજે
સંકટે મને સાથ આપજે ખોડલ ખોળે રાખજે
હો માં ધાબળિયાળી ધ્યાન રાખજે નજરૂં મારી પર ના ખજે
સંકટે મને સાથ આપજે ખોડલ ખોળે રાખજે

હો તારા સિવાય કોઈને હાથ જોડવા ના પડે
માવતર તને કાંઈ કેવું ના પડે
રાજદીપ તને ખોડલ અરજી કરે

હો દાડો હોય કે હોય કાળી રાત
વેળા કવેળા માંડી ના જુવે વાટ
હોકારે હાલી આવે ખોડલમાં

હો ખમ્મા તને ખોડલ માંડી
ધન હો ધાબળિયાળી
ખમ્મા તને ખોડલ માંડી
ધન હો ધાબળિયાળી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *