Holi Aavi Aavi Lyrics in Gujarati
By-Gujju28-04-2023
221 Views

Holi Aavi Aavi Lyrics in Gujarati
By Gujju28-04-2023
221 Views
અરે છોરી ના રહેતી કોરી
હે આજે રંગાય જાજે રે તું સાનીમાંની રે
સોરી ભલે હું કોરી
કે ગાલ ભુલી જા અડિતો જો તું પાણીને
રે ઉડે સરરર
અરે અરરરર
આજે ચાલે નહીં કોઈ ના ના નૈયા હો
હોળી આવી આવી આવી
હોળી આવી આવી આવી
હોળી આવી ઘોળી લાવી
ઘેલો નસો રે તે લઈ આવી હો