Saturday, 16 November, 2024

How God remove devotee’s veil of ignorance

103 Views
Share :
How God remove devotee’s veil of ignorance

How God remove devotee’s veil of ignorance

103 Views

भगवान भक्त का अज्ञान कैसे दूर करते है
 
सुनु खगेस रघुपति प्रभुताई । कहउँ जथामति कथा सुहाई ॥
जेहि बिधि मोह भयउ प्रभु मोही । सोउ सब कथा सुनावउँ तोही ॥१॥
 
राम कृपा भाजन तुम्ह ताता । हरि गुन प्रीति मोहि सुखदाता ॥
ताते नहिं कछु तुम्हहिं दुरावउँ । परम रहस्य मनोहर गावउँ ॥२॥
 
सुनहु राम कर सहज सुभाऊ । जन अभिमान न राखहिं काऊ ॥
संसृत मूल सूलप्रद नाना । सकल सोक दायक अभिमाना ॥३॥
 
ताते करहिं कृपानिधि दूरी । सेवक पर ममता अति भूरी ॥
जिमि सिसु तन ब्रन होइ गोसाई । मातु चिराव कठिन की नाईं ॥४॥
 
(दोहा)
जदपि प्रथम दुख पावइ रोवइ बाल अधीर ।
ब्याधि नास हित जननी गनति न सो सिसु पीर ॥ ७४(क) ॥ 
 
तिमि रघुपति निज दासकर हरहिं मान हित लागि ।
तुलसिदास ऐसे प्रभुहि कस न भजहु भ्रम त्यागि ॥ ७४(ख) ॥
 
ભગવાન ભક્તનું અજ્ઞાન શી રીતે હરે છે
 
સુણો ગરુડ રઘુપતિ પ્રભુતા, કહું મતિમુજબ સુરમ્ય કથા;
મને થયો જેવિઘ સંમોહ થયો વળી જેથી નિર્મોહ.
 
રામકૃપાપાત્ર તમે છો, હરિગુણરસથી સુખપ્રદ છો;
એથી ગુપ્ત ન કશું રાખું, રહસ્યને રસમય ભાખું.
 
રામ સ્વભાવ ખરે જ મહાન નિજ જનનું ન સહે અભિમાન;
સંસૃતિમૂળ શૂલપ્રદ એ સકલ શોકકારક કટુ છે.
 
કરે કૃપાનિધિ એને દૂર, સેવક પર મમતા ભરપૂર;
શિશુતનવ્રણને જનની જેમ કઠોર હૃદયે ચીરે તેમ.
 
(દોહરો)
પ્રથમ થઈ દુ:ખી રડે બાળક ભલે અધીર,
વ્યાધિનાશ માટે ગણે મા નવ પીડ લગીર.
 
રામ હરે અભિમાનને હિતને માટે તેમ;
એવા પ્રભુને ભ્રમ તજી ભજે ન માનવ કેમ ?

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *