Friday, 27 December, 2024

Hu Badhu Bhulisaku Ek Tane Nahi Lyrics in Gujarati

121 Views
Share :
Hu Badhu Bhulisaku Ek Tane Nahi Lyrics in Gujarati

Hu Badhu Bhulisaku Ek Tane Nahi Lyrics in Gujarati

121 Views

ભુલવાની વાતો કરતા નહિ
ના મળવું હોય તો મળતા નહિ
હું બધું ભુલી શકુ એક તને નહી

તું બોલતી રહી ને આંખો રોતી રહી
હું લૂંટાતો રહ્યો ને તું જોતી રહી
હું બધું ભુલી શકુ એક તને નહી

હો દિલ ધબકારો લેવાનું ભુલશે
આંખ પલકારો લેવાનું ચુકશે
દિલ ધબકારો લેવાનું ભુલશે
આંખ પલકારો લેવાનું ચુકશે
હું બધું ભુલીશકું એક તને નહિ

હો ભુલવાની વાતો કરતા નહિ
ના મળવું હોય તો મળતા નહિ
હું બધું ભુલી શકુ એક તને નહી
હું બધું ભુલી શકું પણ તને નહિ

હો જયારે મળતા તા હારે કેતી તી એક વાત
મરી જઈશ પણ હું છોડું નઈ તારો સાથ
હો અજાણ્યો સમજીને છોડી દીધો રે હાથ
યાદ કરો સોગંધ ખાધેલી રે તમે વાત

હો સપના તોડ્યા સપના બતાવી
રોતા મેલ્યા ઘડીક હસાવી
સપના તોડ્યા સપના બતાવી
રોતા મેલ્યા ઘડીક હસાવી
હું બધું ભુલી શકું એક તને નહિ

હો ભુલવાની વાતો કરતા નહિ
ના મળવું હોય તો મળતા નહિ
હું બધું ભુલી શકુ એક તને નહી
હું બધું ભુલી શકુ પણ તને નહિ

હો તને ભુલવા માટે મારે મરવું રે પડશે
આવતા ભવે પણ તું ના રે મળશે
ઘો ના પાપે આજે પેપળો રે બળશે
કોઈની ખુશીયો માટે કોઈની બલી ચડશે

હો દગો તારો નહિ થાય હગો
એક દાડો તારે આવશે વખો
દગો તારો નહિ થાય હગો
એક દાડો તારે આવશે વખો
હું બધું ભુલી શકું એક તને નહિ

હો ભુલવાની વાતો કરતા નહિ
ના મળવું હોય તો મળતા નહિ
હું બધું ભુલી શકુ એક તને નહી

તું બોલતી રહી ને આંખો રોતી રહી
હું લૂંટાતો રહ્યો ને તું જોતી રહી
હું બધું ભુલી શકુ એક તને નહી

હું બધું ભુલી શકુ પણ તને નહિ
હું બધું ભુલી શકુ એક તને નહી
હું બધું ભુલી શકુ એક તને નહી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *