Hu Bani Gayi Tari Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Hu Bani Gayi Tari Lyrics in Gujarati
By Gujju01-06-2023
હે પેલી વાર જોઈ તને હૈયુ બેઠી હારી રે
હે પેલી વાર જોઈ તને હૈયુ બેઠી હારી રે
હે નજરો નઝર મળીને હું બની ગઈ તારી રે
હે પેલી વાર જોઈ તને હૈયુ બેઠી હારી રે
નજરો નઝર મળીને હું બની ગઈ તારી રે
હો ઘડી બેઘડી માં મને લાગ્યો વાલો વાલો રે
એના વિના જાશે નહિ હવે રાત દાદો રે
હે પેલી વાર જોઈ તને હૈયુ બેઠી હારી રે
હે નજરો નઝર મળીને હું બની ગઈ તારી રે
હે બઉ ગમે છે મને એની અણિયારી રે આંખો
એના હામે ચાંદ પણ લાગે જાખો જાખો
હો …હસીને કરે છે એતો મીઠી મીઠી વાતો
મારા હોમું જોઈ એતો મનમાં રે મલકાતો
હો શું કરવું મારે હવે નથી હમજાતું રે
કેવી રીતે ક્વ મારા દલડાની વાતું રે
હે પેલી વાર જોઈ તને દલડું બેઠી હારી રે
હે નજરો નઝર મળીને હું બની ગઈ તારી રે
હો જાણતી નથી હું તો એને હજી પુરે પુરો
તોય મારા દિલનો એતો બનીગ્યો છે હીરો
હો …હમજતો નથી હું એને કરૂ જો ઈશારો
એ હા પાડે તો સુધરી જાય ભવ મારો
હો દૂર નઈ થવ હુંતો કોઈ પણ કાળે રે
જિંદગી જીવવાની માજા આવશે એની હારે રે
હે પેલી વાર જોઈ તને હૈયુ બેઠી હારી રે
હે નજરો નઝર મળીને હું બની ગઈ તારી રે
હે નજરો નઝર મળીને હું બની ગઈ તારી રે