Friday, 15 November, 2024

Hu Chu Dil No Bholo Lyrics in Gujarati

118 Views
Share :
Hu Chu Dil No Bholo Lyrics in Gujarati

Hu Chu Dil No Bholo Lyrics in Gujarati

118 Views

એ મેમોન…
એ મેમોન મને જોઈ ને મોઢું ના બગાડો….ના બગાડો…
એ મેમોન મને જોઈ ને મોઢું ના બગાડો
હું છું હાવ દિલ નો ભોળો
હે મારો મોજીલો મુડ ના બગાડો
હું છું હાવ દિલ નો ભોળો

એ કોઈ વિચારીને…..જોયી વિચારી ને
જોયી વિચારી ને કરો મારો ચાળો
હું છું હાવ દિલ નો ભોળો
એ મેમોન મને જોઈ ને મોઢું ના બગાડો
હું છું હાવ દિલ નો ભોળો

હે થોડો શરમાળો પણ છું વટ વાળો
હાચુ કવ છું દિલ થી નથી હું દગાળો
હે કોક ના વાદે ચડી આમ આટું ના વાળો
નઈ મળે મારા જેવો પ્રેમ નો માળો

હે તમે પ્રેમ નો….તમે પ્રેમ નો ઢોલિયો ઢાળો
હું છું હાવ દિલ નો ભોળો
એ મેમોન મને જોઈ ને મોઢું ના બગાડો
હું છું હાવ દિલ નો ભોળો

એ મોની જાવ મેમોન મજા બઉ આવશે
હાચુ કવ છું નઈતો પસ્તાવો તમને થાશે
હે માની જાવ મેમાન કૈક મારે કેવું સે
આલો તો દલડું તમારું લેવું છે

તમે ડાયા થઇ ને…તમે ડાયા થઇ ને
તમે ડાયા થઇ ને નમણો વાળો
હું છું હાવ દિલ નો ભોળો

એ મેમોન…
એ મેમોન મને જોઈ ને મોઢું ના બગાડો
હું છું હાવ દિલ નો ભોળો
અરે મેમોંન હે મારો મોજીલો મુડ ના બગાડો
હું છું હાવ દિલ નો ભોળો
માની જાવ મેમોન….એ મેમોન મને જોઈ ને મોઢું ના બગાડો
હું છું હાવ દિલ નો ભોળો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *