Monday, 23 December, 2024

Hu Nahi Rahu Tyare Aankho Tari Radvani Lyrics in Gujarati

131 Views
Share :
Hu Nahi Rahu Tyare Aankho Tari Radvani Lyrics in Gujarati

Hu Nahi Rahu Tyare Aankho Tari Radvani Lyrics in Gujarati

131 Views

હો દિલનાં ટુકડા થયા છે હજાર
એક બેવફાથી મેં કર્યો જોને પ્યાર
દિલનાં ટુકડા થયા છે હજાર
એક બેવફાથી મેં કર્યો જોને પ્યાર
હો કરી લે તારે જેટલી છે બેવફાઈ કરવાની
કરી લે તારે જેટલી છે બેવફાઈ કરવાની
હું નહિ રહુ ત્યારે આંખો તારી રડવાની
કરી લે તારે જેટલી છે બેવફાઈ કરવાની
કરી લે તારે જેટલી છે બેવફાઈ કરવાની
હું નહિ રહુ ત્યારે આંખો તારી રડવાની
હો કોણ તને કરશે મારા જેવો પ્યાર
કોણ તારો કરશે મારી જેમ ઇંતઝાર
કોણ તને કરશે મારા જેવો પ્યાર
કોણ તારો કરશે મારી જેમ ઇંતઝાર
મારી જેમ ઇંતઝાર
હો યાદો મારી આવશે
યાદો મારી આવશે જયારે એકલી તું પડવાની
યાદો મારી આવશે જયારે એકલી તું પડવાની
હું નહિ રહુ ત્યારે આંખો તારી રડવાની
હું નહિ રહુ ત્યારે આંખો તારી રડવાની

હો તૂટ્યા ભરોસા મારા આ દિલનાં
મેલી તું ગઈ મને કરી મુશ્કિલમા
પ્રેમ તને કર્યો તો રાખીતી દિલમા
તોડી તું દિલ ગઈ મારૂ પલભરમા
હો મારા થઇ ને મારા ના થયા તમે યાર
કર્યો હતો કેમ મેં બેવફાથી પ્યાર
કોણ તને કરશે મારા જેવો પ્યાર
કોણ તારો કરશે મારી જેમ ઇંતઝાર
મારી જેમ ઇંતઝાર
હો મારા જેવી મહોબ્બત
મારા જેવી મહોબ્બત ના ક્યાંય તને મળવાની
મને મળવા તું પણ એક દી તડપવાની
હું નહિ રહુ ત્યારે આંખો તારી રડવાની
હું નહિ રહુ ત્યારે આંખો તારી રડવાની

હો નથી રે સુકાતું ભીની આંખોથી પાણી
કોને કહું મારા પ્રેમની કહાની
મારા સાચા પ્રેમની એને પરવા નથી
હવે આ જિંદગી જીવવામાં મજા નથી
દિલની સાથે રમત કેવી રમી ગયા યાર
પ્રેમ ઉપર હવે નથી રહ્યો એતબાર
દિલની સાથે રમત કેવી રમી ગયા યાર
પ્રેમ ઉપર નથી હવે રહ્યો એતબાર
રહ્યો એતબાર
દર્દ મારા દિલનું
હો દર્દ મારા દિલનું ત્યારે તું સમજવાની
તારા જેવી બેવફાઈ જયારે તને મળવાની
હું નહિ રહુ ત્યારે આંખો તારી રડવાની
કરી લે તારે જેટલી છે બેવફાઈ કરવાની
કરી લે તારે જેટલી છે બેવફાઈ કરવાની
હું નહિ રહુ ત્યારે આંખો તારી રડવાની
હું નહિ રહુ ત્યારે આંખો તારી રડવાની
હું નહિ રહુ ત્યારે આંખો તારી રડવાની
હું નહિ રહુ ત્યારે આંખો તારી રડવાની

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *