Hu Tane Na Bhulu Lyrics in Gujarat
By-Gujju01-06-2023

Hu Tane Na Bhulu Lyrics in Gujarat
By Gujju01-06-2023
હો પ્રેમની વેરી દુનિયા જોડે કેમ રે જીવાય
હો પ્રેમની વેરી દુનિયા જોડે કેમ રે જીવાય
ખોળીયા જુદા જીવ એક દુર ના રેવાય
હો હાચાં મારા પ્રેમનો નાતો હો
પણ કોને જઈ કરવી ફરિયાદો હો
હું તને ના ભુલું કે ના ભુલું તારી યાદો
હું તને ના ભુલું કે ના ભુલું તારી યાદો
હો પ્રેમની વેરી દુનિયા જોડે કેમ રે જીવાય
ખોળીયા જુદા જીવ એક દુર ના રેવાય
હો પ્રેમિયોને જુદા કરી એવું ના હમજતા કર્યું તમે સારૂ કોઈ કામ
હો જીવી લેશું અમે એક બીજાની રે યાદમાં એમાં ના રાજી મારો રામ
હો શમણે કરશું અમે વાતો
ભલે રડતા જનમારો જાતો
યાદ તને રે કરીને વીતે છે મારી રાતો
હું તને ના ભુલું કે ના ભુલું તારી યાદો
હો પ્રેમની વેરી દુનિયા જોડે કેમ રે જીવાય
ખોળીયા જુદા જીવ એક દુર ના રેવાય
હો કરૂં એક વાત તને ઓરે ઓ વિધાતા આવા ના લેખ તું લખીશ
હો પ્રેમિયો પ્રેમ કરે તારા રે ભરોસે એમને જુદા ના કરીશ
હો હવે મારો જીવ ઘભરાતો
જુલમી જગતથી તોડ્યો નાતો
એક પલમાં તે તને ભુલી નથી શકતો
હું તને ના ભુલું કે ના ભુલું તારી યાદો
હો પ્રેમની વેરી દુનિયા જોડે કેમ રે જીવાય
ખોળીયા જુદા જીવ એક દુર ના રેવાય
હાચાં મારા પ્રેમનો નાતો હો
પણ કોને જઈ કરવી ફરિયાદો હો
હું તને ના ભુલું કે ના ભુલું તારી યાદો
હું તને ના ભુલું કે ના ભુલું તારી યાદો
હું તને ના ભુલું કે ના ભુલું તારી યાદો
હું તને ના ભુલું કે ના ભુલું તારી યાદો