Hu To Leriyu Re Lyrics in Gujarati
By-Gujju10-05-2023
417 Views
Hu To Leriyu Re Lyrics in Gujarati
By Gujju10-05-2023
417 Views
એ હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે
હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે
હે મને પુછે આ નગરના લોક આતો
હે આતો કોનું લીધેલ છે આ લેરિયું રે
હે મને પુછે આ નગરના લોક આતો
હે આતો કોનું લીધેલ છે આ લેરિયું રે
એ હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે
હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે
હે મારા સસરાજી નું લીધેલ લેરિયું રે
મારા સસરાજી નું લીધેલ લેરિયું રે
હે મારી સાસુ ની પાડેલ ભાત આતો
હા આતો એમનું વોરેલ છે આ લેરિયું રે
હે મારી સાસુ ની પાડેલ ભાત આતો
હા આતો એમનું વોરેલ છે આ લેરિયું રે
હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે
હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે




















































