Sunday, 22 December, 2024

Humsafar Lyrics in Gujarati

145 Views
Share :
Humsafar Lyrics in Gujarati

Humsafar Lyrics in Gujarati

145 Views

હો માંગી દુવાને મારી દુવા ફળી ગઈ
હો …માંગી દુવાને મારી દુવા ફળી ગઈ
તારીને મારી જાનુ નજર મળી ગઈ
જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ
હો જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ

હો ચાહત ગમી ગઈ તારી અદા ગમી ગઈ
ચાહત ગમી ગઈ તારી અદા ગમી ગઈ
તારી હારે જીવવાની આદત પડી ગઈ
હો માંગી દુવાને મારી દુવા ફળી ગઈ
તારીને મારી જાનુ નજર મળી ગઈ
જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ
જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ

હો આશિક છું તારો તું આશિકી મારી
સાચું કહું તો મને જીવથી તું પ્યારી
હો …તારી મહોબતને માની બેઠો જિંદગી
તું મળી તો મને મળી આજ હર ખુશી
હો સમયસર આવજો વાર ના કરતા
સમયસર આવજો વાર ના કરતા
તને જોવાને અમે પલ પલ મરતા
હો માંગી દુવાને મારી દુવા ફળી ગઈ
તારીને મારી જાનુ નજર મળી ગઈ
જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ

જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ

હો ઘાયલ છું ઘાયલના હાલ ના પુછો તમે
આવીને પાગલ આ દિલને માળો તમે
હો …જેમ તેમ કરી મારા દિલને મનવું છુ
તારી યાદોમાં સમય એમ રે વીતાવું છુ
હો ધડકે છે ધડકન તારૂ નામ લઈને
ધડકે છે ધડકન તારૂ નામ લઈને
દિવસ વીતે મારો તને યાદ કરીને
હો માંગી દુવાને મારી દુવા ફળી ગઈ
તારીને મારી જાનુ નજર મળી ગઈ
જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ
હો …જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ
હો જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *