Sunday, 22 December, 2024

HUPADU LAI JYA CHOR LYRICS | SURESH ZALA

150 Views
Share :
HUPADU LAI JYA CHOR LYRICS | SURESH ZALA

HUPADU LAI JYA CHOR LYRICS | SURESH ZALA

150 Views

ઘરની પાછળ ઓબલો ને કૂકડે મેલ્યું એડું
ઘરની પાછળ ઓબલો ને કૂકડે મેલ્યું એડું
ઘરની પાછળ ઓબલો ને કૂકડે મેલ્યું એડું
કૂકડે મેલ્યું એડું પેલા ઘર ના પાછળ છેડું

મારા જાડિયા જમાદાર
બધા ગોમના હવાલદાર
પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર
પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર

ગોમ મો ગોત્યું ન શેર મો ગોત્યું
ગોમ મો ગોત્યું ન શેર મો ગોત્યું
હુંપડું ના આયુ હાથ

મારા જાડિયા જમાદાર
બધા ગોમના હવાલદાર
પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર
પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર

એ હવામણ નો ગોળ લાયો કોકડી કોકડી ખાય
હવામણ નો ગોળ લાવ્યો કોકડી કોકડી ખાય
કોકડી કોકડી ખાય ને પેલા હુપડા વારે જાય
કોકડી કોકડી ખાય ને પેલા હુપડા વારે જાય

મારા ગોમના હવાલદાર
બધા જાડિયા જમાદાર
પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર
પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર

હવામણ નો સીચડો રોધ્યો કોળિયો કોળિયો ખાય
હવામણ નો સીચડો રોધ્યો કોળિયો કોળિયો ખાય
કોળિયો કોળિયો ખાય ને પેલા હુપડા વારે જાય
કોળિયો કોળિયો ખાય ને પેલા હુપડા વારે જાય

બધા જાડિયા જમાદાર
ગોમના હવાલદાર
પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર
એ કવશું પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર

અલ્યા હુંપડું તો ઘર મોય થી મળ્યું
હોધવા વગડે જાય બધા
હુંપડું તો ઘર મોય થી મળ્યું
હોધવા વગડે જાય બધા

સેમ મો ગોત્યું વગડે ગોત્યું
સેમ મો ગોત્યું વગડે ગોત્યું
હુંપડું ના આયુ હાથ

બધા જાડિયા જમાદાર
ગોમના હવાલદાર
પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર
પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર

મોટી વહુ ને ખબર પડી દોશી ના ભાગ્યા મોર
ગુરુ ભગત કે ભઈ અમારા ભલે ભાગ્યા મોર

ગોમ મો ગોત્યું ન શેર મો ગોત્યું
ગોમ મો ગોત્યું ન શેર મો ગોત્યું
હુંપડું ના આયુ હાથ
અલ્યા હુંપડું ના આયુ હાથ

બધા જાડિયા જમાદાર
ગોમના હવાલદાર
પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર
કવશું પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર
કવશું પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર.

English version

Ghar ni pachhad aobalo ne
Kukade melyu aedu
Ghar ni pachhad aobalo ne
Kukade melyu aedu

Ghar ni pachhad aobalo ne
Kukade melyu aedu
Kukade melyu aedu
Pela ghar ni pachhad chhedu

Mara jadiya jamadar
Badha gomna havaldar
Patel patidar doshi nu hupadu lai jya chor
Patel patidar doshi nu hupadu lai jya chor

Gom mo gotyu na sher mo gotyu
Gom mo gotyu na sher mo gotyu
Hupadu na aayu hath

Mara jadiya jamadar
Badha gomna havaldar
Patel patidar doshi nu hupadu lai jya chor
Patel patidar doshi nu hupadu lai jya chor

Ae havaman no gol layo kokadi kokadi khay
Havaman no gol lavyo kokadi kokadi khay
Kokadi kokadi khay ne pela hupada vare jaay
Kokadi kokadi khay ne pela hupada vare jaay

Mara gomna havaldar
badha Jadiya jamadar
Patel patidar doshi nu hupadu lai jya chor
Patel patidar doshi nu hupadu lai jya chor

Havaman no sichado rodhyo kodiyo kodiyo khay
Havaman no sichado rodhyo kodiyo kodiyo khay
Kodiyo kodiyo khay ne pela hupada vare jaay
Kodiyo kodiyo khay ne pela hupada vare jaay

Badha jadiya jamadar
Gomna havaldar
Patel patidar doshi nu hupadu lai jya chor
Ae kavshu patel patidar doshi nu hupadu lai jya chor

Alya hupadu to ghar moythi malyu
Hodhava vagde jay badha
Hupadu to ghar moythi malyu
Hodhava vagde jay badha

Sem mo gotyu vagde gotyu
Sem mo gotyu vagde gotyu
Hupadu na aayu hath

Badha jadiya jamadar
Gomna havaldar
Patel patidar doshi nu hupadu lai jya chor
Patel patidar doshi nu hupadu lai jya chor

Moti vahu ne khabar padi doshi na bhagya mor
Guru bhagat bhai amara bhale bhagya mor

Gom mo gotyu na sher mo gotyu
Gom mo gotyu na sher mo gotyu
Hupadu na aayu hath
Alya hupadu na aayu hath

Badha jadiya jamadar
Gomna havaldar
Patel patidar doshi nu hupadu lai jya chor
Kavshu patel patidar doshi nu hupadu lai jya chor
Kavshu patel patidar doshi nu hupadu lai jya chor.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *