Friday, 15 November, 2024

Huto Gaiti Mele Lyrics in Gujarati

289 Views
Share :
Huto Gaiti Mele Lyrics in Gujarati

Huto Gaiti Mele Lyrics in Gujarati

289 Views

હું તો ગઇ’તી મેળે
મન મળી ગયું એની મેળે
મેળા માં ,
હૈયું હણાઈ ને ગયું તણાઈ
જોબન ના રેલામાં મેળા માં
મેળા માં
મેળા માં

હું તો ગઇ’તી મેળે
મેળ મેળવનારો મેળો
રંગ રેલાવનાર મેળો
મુલે મુલાવનારો મેળો
ભૂલે ભુલાવનાર મેળો

ચિતડું ચકડોળ મારૂં આમ તેમ ધૂમતું
ને આંખ લડી ગઈ અલબેલા માં
હૈયું હણાઈ ને ગયું તણાઈ
 જોબન ના રેલામાં મેળા માં
 મેળા માં
મેળા માં

હું તો ગઇ’તી મેળે

એક પાટણ શહેરની નાર પદમણી
આંખ નચાવતી ડાબી ને જમણી
સૂરત જાણે ચંદા પૂનમની
 બીચ બજારે જાય
ભાતીગળ ચૂંદલડી લહેરાય
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય

એક પાટણ શહેરની નાર પદમણી
આંખ નચાવતી ડાબી ને જમણી
સૂરત જાણે ચંદા પૂનમની
 બીચ બજારે જાય
ભાતીગળ ચૂંદલડી લહેરાય
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય

અરે તન તો જાણે તાંબા જેવું
અરે તન તો જાણે તાંબા જેવું
હાલથી જાણે હાથણ એવું
હે આંખોમાં ફાગણ કાંઈ ના કેવું
બીચ બજારે જાય
ભાતીગળ ચૂંદલડી લહેરાય
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય

એક પાટણ શહેરની નાર પદમણી
આંખ નચાવતી ડાબી ને જમણી
સૂરત જાણે ચંદા પૂનમની
 બીચ બજારે જાય
ભાતીગળ ચૂંદલડી લહેરાય
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય

એક પાટણ શહેરની નાર પદમણી
આંખ નચાવતી ડાબી ને જમણી
સૂરત જાણે ચંદા પૂનમની
 બીચ બજારે જાય
ભાતીગળ ચૂંદલડી લહેરાય
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય

મેળા માં આંખ ના ઉલાળા
મેળા માં પાયલ ઝણકાર
કોઈના જાણે ત્યારે લાગે
કાળજડે આંખ્યું ના માર
હેલાતા રંગે રેલામાં
હૈયું હણાઈ ને ગયું તણાઈ
જોબન ના રેલામાં મેળા માં
મેળા માં
મેળા માં
હું તો ગઇ’તી મેળે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *