Huto Pachatano Lyrics in Gujarati
By-Gujju17-06-2023
Huto Pachatano Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો તને મારા દિલથી જુદી કરૂ કેમ કરીને
હો તને મારા દિલથી જુદી કરૂ કેમ કરીને
તું તો મને ભુલી બેઠી જાનુ કપટ કરીને
તને મારા દિલથી જુદી કરૂ કેમ કરીને
તું તો મને ભુલી બેઠી જાનુ કપટ કરીને
હું તો પાસ્તાણો હું તો પાસ્તાણો તને પ્રેમ કરીને
હો હું તો પાસ્તાણો તને પ્રેમ કરીને
હો રાત રાત ભર તારા સપના સતાવે
તારી યાદો મને રોઝ તડપાવે
હો રાત રાત ભર તારા સપના સતાવે
તારી યાદો મને રોઝ તડપાવે
તારી યાદો મને રોઝ તડપાવે
તને મારા દિલથી જુદી કરૂ કેમ કરીને
તું તો મને ભુલી બેઠી જાનુ કપટ કરીને
હું તો પાસ્તાણો હો હું તો પાસ્તાણો તને પ્રેમ કરીને
હો હું તો પાસ્તાણો તને પ્રેમ કરીને
હો માસુમ ચહેરો અને દિલમાં દગો હતો
તું આવું કરશે એ મનેતો ભરોસો નહોતો
જીવનને નોમે કર્યું તમે કેમ આવુ કર્યું
તને ખુશ રાખવા બોલો મેં શું નથી કર્યું
હો કાળજા ચીરી નાખ્યા તમે તો અમારા
અરમાન અધુરા પ્રેમના અમારા
કાળજા ચીરી નાખ્યા તમે તો અમારા
અરમાન અધુરા પ્રેમના અમારા
અરમાન અધુરા પ્રેમના અમારા
હો તને મારા દિલથી જુદી કરૂ કેમ કરીને
તું તો મને ભુલી બેઠી જાનુ કપટ કરીને
હું તો પાસ્તાણો હો હું તો પાસ્તાણો તને પ્રેમ કરીને
હો હું તો પાસ્તાણો તને પ્રેમ કરીને
હો મેઠું મેઠું બોલતીને મનમાં પાપ રાખતી
હાંસા જુઠા સોગંધ ખઈને ગળે હાથ રાખતી
હો મારી જોડે કર્યું એવું બીજે ચોઈ ના કરતી
ખોટા ખોટા પ્રેમના દિલસા ના આપતી
હો જીવથી વધારે તને ચાહતા હતા અમે
તારી બધી વાતને મોનતા હતા અમે
જીવથી વધારે તને ચાહતા હતા અમે
તારી બધી વાતને મોનતા હતા અમે
તારી બધી વાતને મોનતા હતા અમે
હો તને મારા દિલથી જુદી કરૂ કેમ કરીને
તું તો મને ભુલી બેઠી જાનુ કપટ કરીને
હું તો પાસ્તાણો હો હું તો પાસ્તાણો તને પ્રેમ કરીને
હો હું તો પાસ્તાણો તને પ્રેમ કરીને
હું તો પાસ્તાણો તને પ્રેમ કરીને




















































