Wednesday, 30 October, 2024

Indra’s fear

116 Views
Share :
Indra’s fear

Indra’s fear

116 Views

श्रीराम वापस चले जाय एसी इन्द्र को शंका
 
सुर गन सहित सभय सुरराजू । सोचहिं चाहत होन अकाजू ॥
बनत उपाउ करत कछु नाहीं । राम सरन सब गे मन माहीं ॥१॥
 
बहुरि बिचारि परस्पर कहहीं । रघुपति भगत भगति बस अहहीं ॥
सुधि करि अंबरीष दुरबासा । भे सुर सुरपति निपट निरासा ॥२॥
 
सहे सुरन्ह बहु काल बिषादा । नरहरि किए प्रगट प्रहलादा ॥
लगि लगि कान कहहिं धुनि माथा । अब सुर काज भरत के हाथा ॥३॥
 
आन उपाउ न देखिअ देवा । मानत रामु सुसेवक सेवा ॥
हियँ सपेम सुमिरहु सब भरतहि । निज गुन सील राम बस करतहि ॥४॥
 
(दोहा)  
सुनि सुर मत सुरगुर कहेउ भल तुम्हार बड़ भागु ।
सकल सुमंगल मूल जग भरत चरन अनुरागु ॥ २६५ ॥
 
રામ અયોધ્યા પાછા ફરે તેવી ઇન્દ્રને આશંકા
 
સુરગણ સહિત સભય સુરરાજ બોલ્યા બનશે બધુંયે અકાજ;
કરતાં કાંઇ ઉપાય ના થાય, ચાલો રામશરણે મનમાંહ્ય.
 
દેવે દુઃખને વેઠ્યું અપાર ત્યારે લીધો નૃસિંહે અવતાર;
હવે કામ છે ભરતને હાથ, બોલ્યા દેવો સર્વે મળી સાથ.
 
રામ સેવા સેવકકેરી માને, શ્રેષ્ઠ સેવકને સદા જાણે;
માટે રામને વશ કરનારા સ્મરો સ્નેહે ભરતને જ પ્યારા.
 
(દોહરો)
વદ્યા બૃહસ્પતિ, દેવ સૌ તમે ખરે બડભાગ;
સકળ સુમંગલ મૂળ છે ભરતચરણ અનુરાગ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *