Ja Ja Re O Krishna Kanhaiya Ja Ja Ja Lyrics in Gujarati
By-Gujju28-04-2023
Ja Ja Re O Krishna Kanhaiya Ja Ja Ja Lyrics in Gujarati
By Gujju28-04-2023
જા જા રે ઓ ક્રિષ્નકનૈયા
જા જા રે ઓ ક્રિષ્નકનૈયા જા જા જા
જા જા રે ઓ ક્રિષ્નકનૈયા જા જા જા
નથી હવે તું નટવર નાનો જલ્દી ડાહ્યો થા
કનૈયા જા જા જા …2
હવે કનૈયાનું માંગુ નાખ્યું રાધાજીની સાથે
હવે કનૈયાનું માંગુ નાખ્યું રાધાજીની સાથે
રાધાજીના માતાપિતા એ
રાધાજીના માતાપિતા એ
તરત પાડી ના ક્યાં તારો આ કાળીયો ને
ક્યાં મારી રાધા ?
કનૈયા જા જા જા
કનૈયા જા જા જા
કનૈયા જા જા જા
જા જા રે ઓ ક્રિષ્નકનૈયા
જા જા રે ઓ ક્રિષ્નકનૈયા જા જા જા
નથી હવે તું નટવર નાનો જલ્દી ડાહ્યો થા
કનૈયા જા જા જા
કનૈયા જા જા જા
કનૈયા જા જા જા
રાધા મારી રૂપાળીને કંચનવર્ણી રે કાયા
શ્યામ તારો કળીયોને લોક બધા લજવાયા
રાધા મારી રૂપાળીને કંચનવર્ણી રે કાયા
શ્યામ તારો કળીયોને લોક બધા લજવાયા
ત્યારે યશોદા રડીને કેવા લાગ્યા
ત્યારે યશોદા રડીને કેવા લાગ્યા
શું થાશે હવે હાલ
ત્યારે કનૈયો હસીને બોલ્યો ધીરજ ઘર તું માં
કનૈયા જા જા જા
કનૈયા જા જા જા
કનૈયા જા જા જા
જા જા રે ઓ ક્રિષ્નકનૈયા
જા જા રે ઓ ક્રિષ્નકનૈયા જા જા જા
નથી હવે તું નટવર નાનો જલ્દી ડાહ્યો થા
કનૈયા જા જા જા
કનૈયા જા જા જા
કનૈયા જા જા જા
હવે કનૈયા વેણુ વગાડી ચૌદ ભુવન ગજાવ્યાં
હવે કનૈયા વેણુ વગાડી ચૌદ ભુવન ગજાવ્યાં
ત્યારે રાધાજીના માતાપિતા તો
રાધાજીના માતાપિતા તો
પગેલાગતાં આવ્યા
કાનુડાના વિવાહ ને લોકો બોલ્યા વાહ
કનૈયા જા જા જા
કનૈયા જા જા જા
કનૈયા જા જા જા