Sunday, 22 December, 2024

Jaa Tari Kitta Lyrics | Kajal Maheriya

129 Views
Share :
Jaa Tari Kitta Lyrics | Kajal Maheriya

Jaa Tari Kitta Lyrics | Kajal Maheriya

129 Views

હો તારું નોમ નથી લેવું જા કોઈ નથી કેવું
આજ થી જા તારી કિટ્ટા હો..
હા બોલવાવનું બંધ તોડી નાખ્યો સબંધ
આજ થી જા તારી કિટ્ટા હો..

હો તુંતો કોઈ ના વાત મારી મોને
તારા સિવાય મારે કેવું કોને
તુંતો કોઈ ના વાત મારી મોને
તારા સિવાય મારે કેવું કોને

હા સાથે નથી રેહવું હવે ઘેર મારે જાવું
આજ થી જા તારી કિટ્ટા હો..
હો તારું નોમ નથી લેવું જા કોઈ નથી કેવું
આજ થી જા તારી કિટ્ટા હો..

હો ચોઈસ ની ચોકલેટ લાવ્યા નઈ
ગિફ્ટ માં કોઇ તમે લાયા નઈ
પ્રેમ માં આવું ચાલે નઈ

હો ભાવતી ચોકલેટ લાયા નઈ
ગિફ્ટ માં કોઇ તમે લાયા નઈ
પ્રેમ માં આવું ચાલે નઈ

હો મારી માટે તમે કોઇ ના લાયા
ખાલી હાથે અલ્યા ચમ તમે આયા
મારી માટે તમે કોઇ ના લાયા
ખાલી હાથે અલ્યા ચમ તમે આયા

હા કાયમ માટે કિટ્ટા નઈ પાળું તારી બુચ્ચા
આજ થી જા તારી કિટ્ટા હો..
ઓ તારું નોમ નથી લેવું જા કોઇ નથી કેવું
આજ થી જા તારી કિટ્ટા હો..

હો પ્રેમ માં તો લોકો જીવ પણ આલે
દૂધ માંગે ને ખીર લઇ આલે
તુંતો કે સે બકા આજે નઈ કાલે
હો પ્રેમ માં તો લોકો જીવ પણ આલે
દૂધ માંગે ને ખીર લઇ આલે
તુંતો કહે સે અલ્યા આજે નઈ કાલે

હો ચાલે સે તારે બધું વાયદા બજાર
પછી તારા ઉપર ચોથી આવે પ્યાર
ચાલે સે તારે બધું વાયદા બજાર
પછી તારા ઉપર ચોથી આવે પ્યાર

હા કરો થોડા ખર્ચા નકે જોવે પછી પરચા
આજ થી જા તારી કિટ્ટા હો..

હો તારું નોમ નથી લેવું જા કોઇ નથી કેવું
આજ થી જા તારી કિટ્ટા હો..
હો અલ્યા આજ થી જા તારી કિટ્ટા હો..

English version

Ho taaru nom nathi levu jaa koi nathi kevu
Aaj thi jaa taari kitta ho..
Haa bolvanu bandh todi naakhyo sabandh
Aaj thi jaa taari kitta ho..

Ho tuto koi naa vaat maari mone
Taara sivaay maare kevu kone
Tuto koi naa vaat maari mone
Taara sivaay maare kevu kone

Ha saathe nathi rehvu have gher maare jaavu
Aaj thi jaa taari kitta ho..
Ho taaru nom nathi levu jaa koi nathi kevu
Aaj thi jaa taari kitta ho..

Ho choice ni chocolate laavya nai
Gift maa koi tame laaya nai
Prem maa aavu chale nai

Ho bhaavti chocolate laaya nai
Gift maa koi tame laaya nai
Prem maa aavu chale nai

Ho maari maate tame koi naa laaya
Khali haathe alya cham tame aaya
Maari maate tame koi naa laaya
Khali haathe alya cham tame aaya

Ha kaayam maate kitta nai paaru taari buchaa
Aaj thi jaa taari kitta ho…
O taaru nom nathi levu jaa koi nathi kevu
Aaj thi jaa taari kitta ho…

Ho prem maa to loko jiv pan aale
Dudh maange ne khir lai aale
Tuto ke chhe bakaa aaje nai kaale
Ho prem maa to loko jiv pan aale
Dudh maange ne khir lai aale
Tuto kahe se alya aaje nai kaale

Ho chale se taare badhu vaayda bajaar
Pachhi taara upar chothi aave pyaar
Chale se taare badhu vaayda bajaar
Pachhi taara upar chothi aave pyaar

Haa karo thoda kharcha nake jovo pachhi parchaa
Aaj thi jaa taari kitta ho…

Ho taaru nom nathi levu jaa koi nathi kevu
Aaj thi jaa taari kitta ho..
Ho alya aaj thi jaa taari kitta ho..

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *