Monday, 23 December, 2024

Jaanu Aave Che Lagan Ma Lyrics in Gujarati

124 Views
Share :
Jaanu Aave Che Lagan Ma Lyrics in Gujarati

Jaanu Aave Che Lagan Ma Lyrics in Gujarati

124 Views

હે જાનુ હે જાનુ આવે છે લગન મારે
હે જાનુ આવે છે લગન મારે
મારી જાનુ આવે છે લગન મારે

અરે એને મોકો મળવાનો મળશે
ઘાયલ દલ મારુ ઠરશે  
જાનુ આવે છે લગન મારે
હે  જાનુ આવે છે લગન મારે
મોકો એને મોક્કો  એને મોકો મળવાનો મળશે
ઘાયલ દલ મારુ ઠરશે
જાનુ મળશે રે લગનમાં
હે એલી આવજે તું વિવાહ મળવારે
હે જાનુ આવે છે લગન મારે

એક વર્ષને થયા ચાર મહિના
આજ લગન છે હવે એના ભઈના
હો એક વર્ષને થયા ચાર મહિના
આજ લગન છે હવે એના ભઈના
નંબર એનો બદલાય ગયો છે યાર
ઉડતા એના મળ્યા સમાચાર

હે જાનુ આવે છે લગન મારે
હે એલી આવજે તું વિવાહ મળવા રે
હે જાનુ આવે છે લગન મારે

ઘણા દિવસો પછી મુખ જોવા મળશે
 શું થયું  પ્રોબ્લેમ એ જાણવા મળશે
મારી જાનુ ઘણા દિવસે પછી મુખ જોવા મળશે
શું થયું  પ્રોબ્લેમ એ જાણવા મળશે

દાઝેલ દલ મારુ ઠરશે  રે
દિલમાં ટાઢક બઉ વળશે

હે જાનુ આવે છે લગન મારે
હે વેલી આવજે તું વિવાહ મળવા રે
હે જાનુ આવે છે લગન મારે

મારાથી કદી ઇ કરે ના ગદ્દારી
કૈક તો હશે એના દિલની મજબૂરી
હો જાનુ મારી મારાથી કદી ઇ કરે ના ગદ્દારી
કૈક તો હશે એના દિલની મજબૂરી
એની બધી ખુસીયો માં હું ખુશ
એકવાર ખાલી જોવું એનું મુખ

હે જાનુ આવે છે લગન મારે
હે જાનુ આવે છે લગન મારે
હે વેલી આવજે તું વિવાહ મળવા રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *