Jaanu Taro Phone Waiting Ma Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Jaanu Taro Phone Waiting Ma Lyrics in Gujarati
By Gujju08-06-2023
જાનુ તારો ફોન વેઇટિંગ માં
નક્કી તું કોક ના સેટિંગ માં
જાનુ તારો ફોન વેઇટિંગ માં
નક્કી તું કોક ના સેટિંગ માં
છોની છોની જાયસે મિટિંગ માં
નક્કી તું કોક ના સેટિંગ માં
હાચુ નથી બોલતી પેટ માં તારા પાપ છે
પ્રેમ નો ખેલાડી બકા આયે તારો બાપ છે
હાચુ નથી બોલતી પેટ માં તારા પાપ છે
પ્રેમ નો ખેલાડી બકા આયે તારો બાપ છે
જાનુ તારો ફોન વેઇટિંગ માં
નક્કી તું કોક ના સેટિંગ માં
છોની છોની જાયસે મિટિંગ માં
નક્કી તું કોક ના સેટિંગ
દેખાવ ના ગોરા દિલ ના ભોળા લાગોસો પણ હસો નહિ
અરે આખા ગોમના છોળા ખવરાવે ગોળા
એકલા બજાર માં જાસો નહિ
તે આલ્યું દિલ ને બિલ એ આલ્સે
જા ઇનુ ઘર મોડ એ તને રાખશે
તે આલ્યું દિલ ને બિલ એ આલ્સે
જા ઇનુ ઘર મોડ એ તને રાખશે
ફસાયો મને ચીટિંગ માં
નક્કી તું કોક ના સેટિંગ માં
જાનુ તારો ફોન વેઇટિંગ માં
નક્કી તું કોક ના સેટિંગ માં
અરે પેલા કર્યો પ્રેમ હવે જાયસે વેમ
કોના માટે કરોસો આટલી ફેશન
તમે ખેલી ગયા ગેમ આવું કર્યું કેમ
તોયે ડિયર માથે ના કોઈ ટેન્સન
એક નહિ ને હત્તર વાર તારા જેવી હારે નકરાય પ્યાર
એક નહિ ને હત્તર વાર તારા જેવી હારે નકરાય પ્યાર
નંબર વન તું છે એકટિંગ માં
નક્કી તું કોક ના સેટિંગ માં
જાનુ તારો ફોન વેઇટિંગ માં
નક્કી તું કોક ના સેટિંગ માં
છોની છોની જાયસે મિટિંગ માં
નક્કી તું કોક ના સેટિંગ
નક્કી તું કોક ના સેટિંગ માં
નક્કી તું બીજા ના સેટિંગ માં
હા તારું સેટિંગ