Sunday, 22 December, 2024

Jagadambe Lyrics | Bhoomi Trivedi | Salim Sulaiman

158 Views
Share :
Jagadambe Lyrics | Bhoomi Trivedi | Salim Sulaiman

Jagadambe Lyrics | Bhoomi Trivedi | Salim Sulaiman

158 Views

સાંજ ઢળી મારા આંગણિયે
અંબા પધારો ને
અંબા પધારો ને
જગ ભજે વિષ પીનારાને
મહાદેવ ભજે મારી અંબાજી ને
ભજે મારી અંબાજી ને

મારી ભક્તિ છે તું
મારી શક્તિ છે તું
સુખદાયી ત્રિલોકે બિરાજે
મારી આશાઓની પરિભાષા છે તું
તારી જ્યોતિ તું આજે દીપાવજે
રક્ષા કરો માડી રક્ષા કરો
તારે ચરણે હું આવી આજે

અંબે અંબે માડી અંબે અંબે માડી
અંબે અંબે માડી જગદંબે
અંબે અંબે માડી અંબે અંબે માડી
અંબે અંબે માડી જગદંબે
જગદંબે જગદંબે
જગદંબે જગદંબે

તારા ચરણોની ધૂળ સ્વીકારી લે આજે
તારણહારી છે તું મને તારી લે આજે
માંગુ છું બે હાથ જોડી
દયાની તું કાયા ઓઢી
વરસાવી દે તું આશીર્વાદ
સુન લે તું આજે મારો શાદ

હેતાળી હે દુર્ગા
હે જગદંબા ભવાની
હેતાળી હે દુર્ગા
હે જગદંબા ભવાની

રક્ષા કરો માડી રક્ષા કરો
તારી ચરણે હું આવી આજે

અંબે અંબે માડી અંબે અંબે માડી
અંબે અંબે માડી જગદંબે
અંબે અંબે માડી અંબે અંબે માડી
અંબે અંબે માડી જગદંબે
જગદંબે જગદંબે જગદંબે જગદંબે
જગદંબે જગદંબે જગદંબે જગદંબે
જગદંબે.

English version

Sanj dhali mara anganiye
Amba padharo ne
Amba padharo ne
Jag bhage vish pinarane
Mahadev bhaje mari ambaji ne
Bhaje mari ambaji ne

Mari bhakti chhe tu
Mari shakti chhe tu
Sukhdayi triloke biraje
Mari aashaaoni paribhasha chhe tu
Tari jyoti tu aaje dipavje
Raksha karo madi raksha karo
Tare charne hu aavi aaje

Ambe ambe madi ambe ambe madi
Ambe ambe madi jagadambe
Ambe ambe madi ambe ambe madi
Ambe ambe madi jagadambe
Jagadambe jagadambe
Jagadambe jagadambe

Tara charnoni dhul svikari le aaje
Taranhari chhe tu mane tari le aaje
Magu chhu be hath jodi
Dayani tu kaya odhi
Varsavi de tu ashirvad
Sun le tu aaje maro shad

Hetali he durga
He jagadamba bhavani
Hetali he durga
He jagadamba bhavani

Raksha karo madi raksha karo
Tari charne hu aavi aaje

Ambe ambe madi ambe ambe madi
Ambe ambe madi jagadambe
Ambe ambe madi ambe ambe madi
Ambe ambe madi jagadambe
Jagadambe jagadambe jagadambe jagadambe
Jagadambe jagadambe jagadambe jagadambe
jagadambe.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *