Sunday, 22 December, 2024

Jagjanani Lyrics in Gujarati

183 Views
Share :
Jagjanani Lyrics in Gujarati

Jagjanani Lyrics in Gujarati

183 Views

હે જગજનની .. જગદંબે ..
દુઃખ હરણી.. માં અંબે …

માડી મારે આંગણે પધારો
રૂડો મારો ગરબો વધાવો
જગજનની હે પધારો
જગજનની હે પધારો
જગજનની હે પધારો
પધારો પધારો

મેં તો કંકુ તિલક રે કર્યા માંડવે લોલ
મેં તો કંકુ તિલક રે કર્યા માંડવે લોલ
મેં તો ફૂલ ની રંગોળી કરી આંગણે લોલ
માડી મારે આંગણે પધારો
રૂડો મારો ગરબો વધાવો
નમણી સોહામણી ને જગ ને એ તારતી
ઉતરે જો આભ થી તો ધરણી ધ્રુજાવતી
જગજનની હે પધારો
મે તો કંકુ તિલક રે કર્યા માંડવે લોલ

તારા તે નામ થી ઉગે સૂરજ ને
માંડી તારા પરતાપે ચમકે ચંદો
તું જો લગાવે નૈયા ને પાર તો
મળી જાય અમને કિનારો
તારા નામ ની કરૂ હું આરતી
gujjuplanet.com
તારા નામ ની કરૂ હું આરતી
જગજનની હે પધારો

મેં તો કંકુ તિલક રે કર્યા માંડવે લોલ
એવી ફૂલ ની રંગોળી કરી આંગણે લોલ
માડી મારે આંગણે પધારો
રૂડો મારો ગરબો વધાવો
જગજનની હે પધારો
જગજનની હે પધારો
જગજનની હે પધારો
જગજનની હે પધારો
જગજનની હે પધારો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *