Jakham Chhe Dil Na Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Jakham Chhe Dil Na Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો જાનુ તે દર્દ આપ્યા કેટલા
આભમાં તારલા જેટલા
હો જાનુ તે દર્દ આપ્યા કેટલા
આભમાં તારલા જેટલા
હો એક એક વાત તારી યાદ રે કરીશું
દિલના દર્દ સામે કેમ રે લડીશું
તુજ સંગ વીત્યા પળ જેટલા
યાદ કરી રોંશું અમે એટલા
હો તુજ સંગ વીત્યા પળ જેટલા
યાદ કરી રોંશું અમે એટલા
હો જાનુ તે દર્દ આપ્યા કેટલા
આભમાં તારલા જેટલા
હો જખ્મો છે તાજા આ દિલના
નથી કોઈ દવા કે દુવા
નથી કોઈ દવા કે દુવા
હો ખોટી તારી વફાને છે સો સલામ
ઓળખી ના શક્યો એક વાત
ઓળખી ના શક્યો એક વાત
હો કદર કરી ના તે તો મારી મહોબતની
કાતીલ બની ગઈ તું તો મારા આ દિલની
જાલીમ જિંદગીની વાટમાં
છોડી ગઈ તું તો મારી સાંજણા
હો જાનુ તે દર્દ આપ્યા કેટલા
એ આભમાં તારલા જેટલા
જાનુ તે દર્દ આપ્યા કેટલા
આભમાં તારલા જેટલા
હો ચહેરા તો લાખો હજાર છે
જ્યાં જોવું તું ને તું દેખાઈ
જ્યાં જોવું તું ને તું દેખાઈ
હો દિલને મારા ખુદથી નફરત છે
મોત મંજુર મારા યાર
મોત મંજુર મારા યાર
હો શું થઇ ભુલ એતો કહી જા સાંજણા
તોડી ગઈ નાતો મારો તું તો પળવારમાં
ઝેર ઘોળી ગઈ મારા દિલમાં
બરબાદ થયા અમે પ્રેમમાં
ઝેર ઘોળી ગઈ મારા દિલમાં
બરબાદ થયા અમે પ્રેમમાં
જાનુ તે દર્દ આપ્યા કેટલા
આભમાં તારલા જેટલા
આભમાં તારલા જેટલા