Jakhm Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Jakhm Lyrics in Gujarati
By Gujju01-06-2023
રૂઝાતા નથી એવા જખ્મ દઈ ગયા
રૂઝાતા નથી એવા જખ્મ દઈ ગયા
હમદર્દી હતા એ દર્દ દઈ ગયા
હવે કોને કરું ફરિયાદ
હવે કોને કરું ફરિયાદ
જયારે પોતાના કરી ગયા વાર
રૂઝાતા નથી એવા જખ્મ દઈ ગયા
હમદર્દી હતા એ દર્દ દઈ ગયા
હવે કોને કરું ફરિયાદ
હવે કોને કરું ફરિયાદ
જયારે પોતાના કરી ગયા વાર
જયારે પોતાના કરી ગયા વાર
હો ભૂલ શું અમારી ના અમને સમજાણી
શું મજબૂરિયોં એ બેવફા બનાવી
હો દિલમાં ઉઠે છે હજારો સવાલો
આંખો રડે છે જોઈ આ નજારો
મને કેમ કર્યો બરબાદ
મારા સપનાનો ઉજળો બાગ
મારા પોતાના કરી ગયા વાર
હો અમને હતું કે હશે ફૂલોની માળા
ખબર નથી કે હશે કંટાળી માળા
હો તમને અમારી ગરીબી ખટકવાની
જરૂર હતી શું દિલ જોડવાની
મને મેલી દીધો મજધાર
મને મેલી દીધો મજધાર
દિલના ટુકડા કરીને હજાર
રૂઝાતા નથી એવા જખ્મ દઈ ગયા
હમદર્દી હતા એ દર્દ દઈ ગયા
હવે કોને કરું ફરિયાદ
હવે કોને કરું ફરિયાદ
જયારે પોતાના કરી ગયા વાર
જયારે પોતાના કરી ગયા વાર
જયારે પોતાના કરી ગયા વાર