Monday, 23 December, 2024

Jalte Kiu Ho Jahar Pi Lo Lyrics in Gujarati

131 Views
Share :
Jalte Kiu Ho Jahar Pi Lo Lyrics in Gujarati

Jalte Kiu Ho Jahar Pi Lo Lyrics in Gujarati

131 Views

અરે અમને જોઈ બળવાની જરૂર નથી
અમારી કોપી કરવાની ઓકાત નથી
અલ્યા અમને જોઈ બળવાની જરૂર નથી
અમારી કોપી કરવાની ઓકાત નથી
અલ્યા માપમાં રેજો ખોટા કલર ના કરો
અલ્યા માપમાં રેજો ખોટા કલર ના કરો
અમારા વાદે ના ચડશો
જલતે ક્યુ હો જહેર પીલો

અલ્યા જલતે ક્યુ હો જહેર પીલો
અલ્યા અમને જોઈ બળવાની જરૂર નથી
અમારા જેવું કરવાની ઓકાત નથી
અલ્યા માપમાં રેજો ખોટા કલર ના કરો
અલ્યા માપમાં રેજો ખોટા કલર ના કરો
અમારા વાદે ના ચડશો
જલતે ક્યુ હો જહેર પીલો
અલ્યા જલતે ક્યુ હો પોઇઝન પીલો

અમારી રોયલ પરસોનલીટી જોયી
તમારૂં બકા બહુ બળી જાય લોહી
અરે શું કરીયે અમે ખાનદાની રાજા
અમને જોઈ તમારા મોઢે વાગે તાળા
અમે દિલના રાજા અમારા શોખ જા જા
અમે દિલના રાજા અમારા શોખ જા જા
તમારી ઓકાત નથી
જલતે ક્યુ હો જહેર પીલો
અરે જલતે ક્યુ હો જહેર પીલો
અરે અમને જોઈ બળવા ની જરૂર નથી

અરે દોસ્તી ને દુશ્મની દિલ થી અમે કરીયે
સાચા માટે અમે મરી રે મટિએ
પાવર હવાજ નો હવાજ થઇ ફરીયે
સિયારીયા સાથે દોસ્તી ના કરીયે
અમે યારો ના યાર અમે દિલ ના દિલદાર
અમે યારો ના યાર અમે દિલ ના દિલદાર
તમારી હેસિયત નથી
જલતે ક્યુ હો જહેર પીલો
અલ્યા જલતે ક્યુ હો પોઇઝન પીલો
અરે અમને જોઈ બળવાની જરૂર નથી

અરે દોસ્તીને દુશ્મની દિલ થી અમે કરીયે
સાચા માટે અમે મરી રે મટિયે
પાવર હવાજ નો હવાજ થઇ ફરીયે
સિયારીયા સાથે દોસ્તી ના કરીયે
અમે યારો ના યાર અમે દિલ ના દિલદાર
અમે યારો ના યાર અમે દિલ ના દિલદાર
તમારી હેસિયત નથી
જલતે ક્યુ હો જહેર પીલો
અલ્યા જલતે ક્યુ હો પોઇઝન પીલો
અરે અમને જોઈ બળવા ની જરૂર નથી

અરે અમારી કોપી બકા તમે ના કરશો
અમારા તોલે બકા કયારે ના આવશો
અરે હવાજ ની હરિફાઈ માં તમે ના ઉતરશો
ખોટા ખાલી રે બકા રખડી રે પડશો
અમે ઓરિજિનલ બ્રાન્ડ તમે ઝેરોક્ષ કોપી
અમે ઓરિજિનલ બ્રાન્ડ તમે ઝેરોક્ષ કોપી
તમારી વેલ્યુ નથી
અરે જલતે ક્યુ હો જહેર પીલો
અલ્યા જલતે ક્યુ હો જહેર પીલો
અરે અમને જોઈ બળવા ની જરૂર નથી
અમારી કોપી કરવાની ઓકાત નથી
અલ્યા માપ માં રેજો ખોટા કલર ના કરો
અલ્યા માપ માં રેજો ખોટા કલર ના કરો
અમારા વાદે ના ચડશો
જલતે ક્યુ હો જહેર પીલો
અલ્યા જલતે ક્યુ હો પોઇઝન પીલો
અલ્યા જલતે ક્યુ હો જહેર પીલો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *