Saturday, 27 July, 2024

Janak leave decision to Ram

91 Views
Share :
Janak leave decision to Ram

Janak leave decision to Ram

91 Views

अंतिम निर्णय राम करेंगे – जनक
 
राम भरत गुन गनत सप्रीती । निसि दंपतिहि पलक सम बीती ॥
राज समाज प्रात जुग जागे । न्हाइ न्हाइ सुर पूजन लागे ॥१॥
 
गे नहाइ गुर पहीं रघुराई । बंदि चरन बोले रुख पाई ॥
नाथ भरतु पुरजन महतारी । सोक बिकल बनबास दुखारी ॥२॥
 
सहित समाज राउ मिथिलेसू । बहुत दिवस भए सहत कलेसू ॥
उचित होइ सोइ कीजिअ नाथा । हित सबही कर रौरें हाथा ॥३॥
 
अस कहि अति सकुचे रघुराऊ । मुनि पुलके लखि सीलु सुभाऊ ॥
तुम्ह बिनु राम सकल सुख साजा । नरक सरिस दुहु राज समाजा ॥४॥
 
(दोहा)  
प्रान प्रान के जीव के जिव सुख के सुख राम ।
तुम्ह तजि तात सोहात गृह जिन्हहि तिन्हहिं बिधि बाम ॥ २९० ॥
 
જનક રામ પર નિર્ણય છોડે છે
 
ગણતાં રામ ભરત ગુણ એમ રાત દંપતીની પળ જેમ
વીતી સુખપૂર્વક સુપ્રભાત પ્રગટયે જાગ્યા ઉભય સમાજ.
 
સ્નાન કરી સુરપૂજન કર્યું; રામે મુનિને પ્રણમી કહ્યું;
ભરત, નગરવાસી, સૌ માત શોકિત છે વનવાસે આર્ત.
 
મિથિલાપતિ પણ સહિત સમાજ ક્લેશ સહે બહુ દિનથી આજ;
ઉચિત કરો તેથી હે નાથ, હિત છે સૌનું તમારે હાથ.
 
પામ્યા રઘુપતિ અતિ સંકોચ; મુનિવર પુલકિત વદ્યા અમોધ,
તમારા વિના સહુ સુખસાજ નરક સમ ગણે ઉભય સમાજ.
 
(દોહરો)
પ્રાણ પ્રાણના, આત્મ, ને સુખના સુખ છો રામ;
આપ વિના ઘર પ્રિય ગણે ભાગ્ય તેનું છે વામ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *