Sunday, 12 January, 2025

Janam Marannu Koina Thekanu Lyrics in Gujarati

150 Views
Share :
Janam Marannu Koina Thekanu Lyrics in Gujarati

Janam Marannu Koina Thekanu Lyrics in Gujarati

150 Views

જનમ મરણનું કોઈના ઠેકાણું
એક દિન આવશે જાવાનું ટાણું
જનમ મરણનું કોઈના ઠેકાણું
એક દિન આવશે જાવાનું ટાણું
માટે ભજીલે ભગવાન, ઓ મનવા
તું હી ભજીલે ભગવાન રે
તું હી ભજીલે ભગવાન, ઓ જીવડાં
તું હી ભજીલે ભગવાન રે

જનમ મરણનું કોઈના ઠેકાણું
એક દિન આવશે જાવાનું ટાણું
માટે ભજીલે ભગવાન, ઓ મનવા
તું હી ભજીલે ભગવાન રે
તું હી ભજીલે ભગવાન, ઓ જીવડાં
તું હી ભજીલે ભગવાન રે

આજે આવ્યાને કાલે પાછા જવાના
સાથે તારે કોઇ નહિ રે થવાના
આજે આવ્યાને કાલે પાછા જવાના
સાથે તારે કોઇ નહિ રે થવાના
છાને કરે રે અભિમાન, ઓ મનવા
છાને કરે તું અભિમાન રે
તું હી ભજીલે ભગવાન, ઓ જીવડાં
તું હી ભજીલે ભગવાન રે

જનમ મરણનું કોઈના ઠેકાણું
એક દિન આવશે જાવાનું ટાણું
માટે ભજીલે ભગવાન, ઓ મનવા
તું હી ભજીલે ભગવાન રે
તું હી ભજીલે ભગવાન, ઓ જીવડાં
તું હી ભજીલે ભગવાન રે

પલ પલ જાશે તારી જિંદગી લાખની
જો જે થઇ ના જાયે પલમાં એ ખાખની
પલ પલ જાશે તારી જિંદગી લાખની
જો જે થઇ ના જાયે પલમાં એ ખાખની
યાદ કરીલે ભગવાન, ઓ મનવા
યાદ કરીલે ભગવાન રે
તું હી ભજીલે ભગવાન, ઓ જીવડાં
તું હી ભજીલે ભગવાન રે

જનમ મરણનું કોઈના ઠેકાણું
એક દિન આવશે જાવાનું ટાણું
માટે ભજીલે ભગવાન, ઓ જીવડાં
તું હી ભજીલે ભગવાન રે
તું હી ભજીલે ભગવાન, ઓ મનવા
તું હી ભજીલે ભગવાન રે

મોટા રે ઘરના તેડાં રે આવશે
અંત સમયના સંદેશા લાવશે
મોટા રે ઘરના તેડાં રે આવશે
અંત સમયના સંદેશા લાવશે
કરવા પડશે રે દેહ દાન, ઓ મનવા
કરવા પડશે દેહ દાન રે
તું હી ભજીલે ભગવાન, ઓ જીવડાં
તું હી ભજીલે ભગવાન રે

જનમ મરણનું કોઈના ઠેકાણું
એક દિન આવશે જાવાનું ટાણું
માટે ભજીલે ભગવાન, ઓ મનવા
તું હી ભજીલે ભગવાન રે
તું હી ભજીલે ભગવાન, ઓ જીવડાં
તું હી ભજીલે ભગવાન રે

સમજો સમજાવે તમને માનવ જીવડો
પ્રેમે પ્રગટાવો માનવતાનો રે દીવડો
સમજો સમજાવે તમને માનવ જીવડો
પ્રેમે પ્રગટાવો માનવતાનો રે દીવડો
દયા કરશે રે દયાવાન, ઓ મનવા
દયા કરશે દયાવાન રે
તું હી ભજીલે ભગવાન, ઓ જીવડાં
તું હી ભજીલે ભગવાન રે

જનમ મરણનું કોઈના ઠેકાણું
એક દિન આવશે જાવાનું ટાણું
માટે ભજીલે ભગવાન, ઓ મનવા
તું હી ભજીલે ભગવાન રે
તું હી ભજીલે ભગવાન, ઓ જીવડાં
તું હી ભજીલે ભગવાન રે
તું હી ભજીલે ભગવાન, ઓ મનવા
તું હી ભજીલે ભગવાન રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *