Janamo Janam No Nato Lyrics in Gujarati
By-Gujju10-05-2023
167 Views
Janamo Janam No Nato Lyrics in Gujarati
By Gujju10-05-2023
167 Views
હો એક જનમ નઈ સાત જનમ નઈ
જનમો જનમનો નાતો
હે જનમો જનમનો નાતો રે
હો પ્રેમના નામે આ દુનિયામાં છોડી જાશું ચોગાતો રે
છોડી જાશું ચોગાતો રે
હો પ્રેમના માર્ગે પાછા ના પડશું
રેમના માર્ગે પાછા ના પડશું
વાયુ ભલે વેરી વાતો રે
વાયુ ભલે વેરી વાતો રે
હો એક જનમ નઈ સાત જનમ નઈ
જનમો જનમનો નાતો
હે જનમો જનમનો નાતો રે
હો જનમો જનમનો નાતો રે
હો આકાશ પાતાળને પૃથ્વીરે લોકમા
તારો મારો પ્રેમ ગવાશે સપ્ત રે લોકમા
હો …સદીયો રે જાય ભલે યુગ વીતી જાતા
પ્રેમના તારા સદા રેશે ચમકતા
હો પ્રેમને આબાદ કરીને જાશું
રેમને આબાદ કરીને જાશું
લેખે વંચા છે વાતો રે
લેખે વંચા છે વાતો રે
હો એક જનમ નઈ સાત જનમ નઈ
જનમો જનમનો નાતો
હે જનમો જનમનો નાતો રે
જનમો જનમનો નાતો રે