Sunday, 22 December, 2024

Jani Jani Lyrics in Gujarati

168 Views
Share :
Jani Jani Lyrics in Gujarati

Jani Jani Lyrics in Gujarati

168 Views

જાણી જાણી તોય અણજાણી એવી તુ
રાણી રાણી રાજા હું નથી ને રાણી તુ

રહી જાય હાથમાં ખુશ્બુ ખયાલની
રહી જાય આંખમાં લાલી તારા ગાલની
રહી બધું જાય છે પણ રહી કાં ન જાય તુ

ક્યાંય ના ગોઠે
તુ રહે હોઠે
આખીયે ખલક મહીં
મન તને જ ગોતે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *