Sunday, 22 December, 2024

જન્માષ્ટમીની શુભકામના સંદેશ

316 Views
Share :
જન્માષ્ટમીની શુભકામના સંદેશ

જન્માષ્ટમીની શુભકામના સંદેશ

316 Views

માખન નો કટોરો, મિશ્રી નો થાળ,
માટી ની ખુશ્બુ, વરસાદ ની ફુહાર,
રાધા ની ઉમ્મીદ કન્હૈયા નો પ્રેમ,
મુબારક તમને આ જન્માષ્ટમીનો તહેવાર.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


જીવનની શરૂઆત શ્રી કૃષ્ણથી થાય છે,
ભગવાન કૃષ્ણ બધાને બચાવે છે
ભગવાનનું ધ્યાન કરો
ભગવાન તમારા બધા સપના સાકાર કરશે
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


મીરાં નો માધવ ને, રાધા નો કાન,
મોરલી વાગે ને… ગોપી ભુલે ભાન,
નંદનો લાલો ને, મા યશોદા નો વાલો,
હરની ઘડી ને… આનંદ છે અપાર,
હૈયું પ્રતીક ગુલાલનુ ઉડે જે અપાર.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


કૃષ્ણ જેનું નામ છે, ગોકુળ જેનું ધામ છે,
એવા શ્રી કૃષ્ણ ભગવાનને
અમારા સહુનાં પ્રણામ છે.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!

દહીં કી હાંડી, બારીશ કી ફુહાર,
માખન ચૂરાને આયે નન્દલાલ.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


તમારું જીવન પ્રેમ, સુખ, હાસ્ય અને
કૃષ્ણના આશીર્વાદથી ભરેલું રહે
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


કૃષ્ણ જેનું નામ, ગોકુલ જેનું ઘર
એવા શ્રી કૃષ્ણ ભગવાનને
અમારા સૌના પ્રણામ
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


પ્રેમ થી મોટો આકાર.અને “કૃષ્ણ” થી મોટો
કલાકાર આ દુનિયામાં ક્યાંય નથી..!
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!

જન્માષ્ટમી ની આપ સૌને
ખુબ ખુબ શુભેચ્છા ..
ભગવાન શ્રી શામળા આપ સૌનું
સ્વાસ્થ્ય સાચવે અને સૌને
નિરોગી રાખે એવી પ્રાર્થના.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


જેના મનમાં ભગવાન કૃષ્ણ
તેમના ભાગ્યમાં વૈકુંઠ
જેમણે પોતાની જાતને
ભગવાન કૃષ્ણ માટે સમર્પિત કરી છે
તેઓ હંમેશા ખુશ રહે છે
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


કૃષ્ણ જેનું નામ છે
ગોકુલ તેમનું ધામ છે
આ શ્રી કૃષ્ણ છે જેને
આપણે હંમેશા નમન કરીએ છીએ
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


આજના આ શુભ દિવસે
એ ભગવાન કૃષ્ણની પ્રાર્થના છે
તેમની કૃપા તમારા અને
તમારા પરિવાર સાથે કાયમ રહે.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!

ગોકુલમાં કરે જે નિવાસ
ગોપીઓ સંગ રચાવે જે રાસ
યશોદા-દેવકી જેમની મૈયા
એવા છે અમારા કૃષ્ણ કનૈયા.
.નંદ ઘેર આનંદ ભયો,
જય કનૈયાલાલ કી…
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


માખણ ચોર નંદ કિશોર,
બાંધી જેણે પ્રીતની ડોર.
હરે કૃષ્ણ હરે મુરારી,
પૂજે જેને દુનિયા સારી,
આવો એમનાં ગુણ ગાઈએ
બધા મળીને જન્માષ્ટમી માનવીએ.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


હું તમને જન્માષ્ટમીની શુભેચ્છા
પાઠવું છું અને તમારા સમૃદ્ધ જીવન
માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


ચંદન કી ખુશ્બુ ઔર રેશમ કે હાર,
મંગલમય હો આપકો
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી કા પહ પાવન ત્યોહાર.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!

ગોકુલમાં કરે જે નિવાસ
ગોપીઓ સંગ રચાવે જે રાસ
યશોદા-દેવકી જેમની મૈયા
એવા છે અમારા કૃષ્ણ કનૈયા.
.નંદ ઘેર આનંદ ભયો,
જય કનૈયાલાલ કી
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


હે ગાયો ચરાવા આવ્યા
જય હો પશુપાલની
નંદ ઘેર આનંદ ભયો
જય કન્હૈયાલાલ ની
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


રાધા ની ભક્તિ મૉરલી ની મિઠાસ
માખણ નો સ્વાદ અને ગોપીઓ નો રાસ
સહુ મળી ઉજવીયે
જન્માષ્ટમી નો દિવસ ખાસ.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


આ જન્માષ્ટમી, હું ઈચ્છું છું કે કૃષ્ણની
આનંદી ધૂન તમારું જીવન આનંદ
અને આનંદથી ભરે.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!

ભજું તમને જેવા ભાવે,
રમાડે અમને તેવા ભાવે.
ગોપ ગોપી જેવા થયા ભોળા તો
પંડિતાઈ રહી
જાય બાજુએ ને દોડી આવે થઈ લાલો…
કે બોલો જય ગોપાલ.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


કૃષ્ણ જેનું નામ, ગોકુલ જેનું ઘર
એવા શ્રી કૃષ્ણ ભગવાનને
અમારા સૌના પ્રણામ
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


ગોપીઓ સંગ રચાવે જે રાસ
યશોદા-દેવકી જેમની મૈયા
એવા છે અમારા કૃષ્ણ કનૈયા.
જિંદગીમાં હંમેશા આનંદમાં રહો તમે,
એવી શુભેચ્છા સહ
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


ચંદન કી ખુશ્બુ ઔર રેશમ કે હાર,
મંગલમય હો આપકો
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી કા
પહ પાવન ત્યોહાર
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!

ભગવાન શ્રીકૃષ્ણના પરાક્રમી કાર્યો તમને
દરેક સમસ્યાનો જ્ઞાન સાથે સામનો કરવાની
પ્રેરણા આપે, કૃષ્ણ હંમેશા તમારી સાથે રહેશે.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


માયા લગાડી માધવા,
તેં ભુલાવી દીધા અમારા ભાન,
કાળજ વીંધ્યા કાન,
પણ તો’યે “વ્હાલપ”ના ઘટે વાલીડા.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


આ દિવસે ભગવાન કૃષ્ણ પર
તમારી બધી ચિંતા છોડો અને તે
તમારી સંભાળ લેશે.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


તોફાની નંદલાલ તમને ખુશ અને
ખુશખુશાલ રહેવા
માટે અનંત કારણો આપે.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!

મીરાં નો માધવ ને, રાધા નો કાન,
મોરલી વાગે ને… ગોપી ભુલે ભાન,
નંદનો લાલો ને, મા યશોદા નો વાલો,
હરની ઘડી ને… આનંદ છે અપાર,
હૈયું પ્રતીક ગુલાલનુ ઉડે જે અપાર.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


રમ કૃપાળુ પરમાત્મા શ્રી ક્રિષ્ણ
સર્વ જીવ માત્ર નું રક્ષણ કરે ને સર્વ પ્રકારે
સુખ શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


હંમેશા સ્વસ્થ રહો નિરોગી રહો
જીવન માં ખૂબ પ્રગતી કરો એવી
ભગવાન દ્વારકાધીશ ને પ્રાર્થના.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


પ્રેમ થી મોટો આકાર અને કૃષ્ણ થી
મોટો કલાકાર આ દુનિયા માં
કોઈ નઇ મળે…!!
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


ભગવાન શ્રીકૃષ્ણની વાંસળી તમારા
જીવન તરફના અને પરિપૂર્ણ અને પરિપૂર્ણ
માર્ગને માર્ગદર્શન આપે અને તમારા
જીવનમાં પ્રેમની ધૂનને આમંત્રણ આપે.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


આપ સૌને જન્માષ્ટમી ના પાવન પર્વની
ખુબ ખુબ શુભકામના.
ભગવાન શ્રીકૃષ્ણ આપ સૌને પરિવાર
સહિત ખુબ સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા
સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


કૃષ્ણનો જાદુ કણકણમાં અને ક્ષણક્ષણમાં
પ્રસરી જાય ત્યારે જાણવું કે
ગોકુળઆઠમ આવી પહોંચી છે.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


એક તેજસ્વી રંગ જે વિશ્વને તેજસ્વી કરે છે,
એક સ્મિત જે અંધકાર અને બુદ્ધિ પર
વિજય મેળવે છે જે ક્રિયાને શક્તિ આપે છે.
ભગવાન શ્રીકૃષ્ણ આપણા બધાને સારા
સ્વાસ્થ્ય, ભાગ્ય અને સમૃદ્ધિ આપે.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


મારા કૃષ્ણ જેવા બધા મિત્રો ને…
આ સુદામા જેવા મિત્ર તરફથી…
આપને અને આપના પરિવાર ને
જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના પાઠવું છુ…
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


જન્મતો બધાયનો અંધકાર (કૃષ્ણપક્ષ)માં અને કારાવાસમાં
જ થાય છે પણ કોઈક મુરારી જ મૃત્યુંજય કે મુક્ત બને છે.
એટલે જ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસે મહોત્સવ હજારો
વર્ષો પછી પણ આપણે મનાવીએ છીએ.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


ઘોંઘાટિયું સંગીત રમો,
, અદ્ભુત અને સુંદર નૃત્ય કરવા
તમારા જીવન માણી રાખો,
સુંદર લાગણી મેળવો
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


અનેક રંગ થી સજ્જ છે આ મોરપીંછ અને
છતાય સહુ આકર્ષાય છે શ્યામ રંગ થી.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


રાધા ની ભક્તિ મૉરલી ની મિઠાસ
માખણ નો સ્વાદ અને ગોપીઓ નો રાસ
સહુ મળી ઉજવીયે
જન્માષ્ટમી નો દિવસ ખાસ.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


કૃષ્ણ ની મહિમા,કૃષ્ણ નો પ્યાર
કૃષ્ણ માં શ્રદ્ધા,કૃષ્ણ થી સંસાર
મુબારક હો આપ સૌને
જન્માષ્ટમી તહેવાર.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


જન્માષ્ટમી ના પવિત્ર દિવસે
અમારી એજ શુભ કામના કે
શ્રી કૃષ્ણ ની કૃપા સદૈવ તમારા
પર અને તમારા કુટુંબ પર વરસતી રહે
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


જય યશોદા લાલની, જય હો નંદ લાલની,
હાથી,ઘોડા, પાલખી, જય કન્હૈયા લાલની
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


ગોકુળમાં જે કરે વાસ,
ગોપીયો સંગ જે રમે રાસ,
દેવકી યશોદા જેમની માતા,
એવા અમારા કૃષ્ણ કનૈયા.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


જન્માષ્ટમીનાં આ અવસર પર,
અમે એવી કામના કરીએ છીએ કે શ્રી કૃષ્ણ ની કૃપા
આપ અને આપના પૂરા પરિવાર પર હમેશાં રહે.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


જ્યારે ઉંઘતી રાધા હશે ને વાંસળી વાગી હશે.
કાળજ વીંધ્યા કાન,પણ તો’યે
“વ્હાલપ”ના ઘટે વાલીડા.
છતાય સહુ આકર્ષાય છે શ્યામ રંગ થી.
માખન ચૂરાને આયે નન્દલાલ.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી
આપની જિંદગીની દરેક પળ સુખમયી
બની રહે એવી આજના
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


માખણ ચોર નંદ કિશોર,
બાંધી જેણે પ્રીતની ડોર.
હરે કૃષ્ણ હરે મુરારી,
પૂજે જેને દુનિયા સારી,
આવો એમનાં ગુણ ગાઈએ
બધા મળીને જન્માષ્ટમી માનવીએ.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


માખણ ખાઈ ,દેકારો કરે અને
ગોપીઓ સાથે રાશ રામે
મુરલી વગાડી ને બધા ને કરે ખુશ
ચાલો એવા કાન્હા નો માનવીએ જન્મદિન.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!


આ જન્માષ્ટમી પર, ભગવાન કૃષ્ણ
તમારા ઘરને ઘણી ખુશીઓ
અને આનંદથી ભરી દે.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *