Monday, 23 December, 2024

Janu Mari Chaka Chak Lyrics in Gujarati

125 Views
Share :
Janu Mari Chaka Chak Lyrics in Gujarati

Janu Mari Chaka Chak Lyrics in Gujarati

125 Views

જાનુ જબરી પાડે સેલ્ફી લાગે એકલા દૂધની કુલ્ફી
અરે જાનુ જબરી પાડે સેલ્ફી લાગે એકલા દૂધની કુલ્ફી
જાનુ જબરી પાડે સેલ્ફી લાગે એકલા દૂધની કુલ્ફી
હે જાનુ મારી ચકાચક
જાનુ મારી ચકાચક
હા જાનુ મારી ચકાચક
જાનુ મારી ચકાચક

લાગે એતો એકદમ હેલ્ધી મારી નાખે એની સ્માઈલથી
લાગે એતો એકદમ હેલ્ધી મારી નાખે એની સ્માઈલથી
હા જાનુ લાગે ચકાચક
જાનુ લાગે ચકાચક
હા જાનુ લાગે ચકાચક
જાનુ લાગે ચકાચક

દિલની લાગે ભોળી
નથી દગો એના દિલમાં
રેબનના પેરી સચમાં
કરે હાઉને વસમા

શિયાળનો એ સુપ
ઉનાળે બરફ ગોળા
ચોમાસુ આવે તો લાગે
પ્રેમની અમરેલા

જીન્સમાં એતો જબરી લાગે સાડીમાં એ  પ્યારી લાગે
જીન્સમાં એતો જબરી લાગે સાડીમાં એ  પ્યારી લાગે
હે જાનુ લાગે ચકાચક
જાનુ લાગે ચકાચક
અરે રે જાનુ લાગે ચકાચક
જાનુ લાગે ચકાચક

ઉંચી એડીના સેન્ડલને હાથમાં ઈફોન
નેણ નચાવે એવા થઇ જય્યે બેભોન

ગુજરાતી ગર્વથી બોલે હિન્દીમાં બેફામ
જો ડમ્પસ કોઈ કરે અંગ્રેજી કડક્ડાટ

આંખો એની પ્યારી લાગે નેણ કટારી કાળજે વાગે
આંખો એની પ્યારી લાગે નેણ કટારી કાળજે વાગે
અરે જાનુ લાગે ચકાચક
જાનુ લાગે ચકાચક
અરે જાનુ લાગે ચકાચક
જાનુ લાગે ચકાચક
હા જાનુ લાગે ચકાચક
જાનુ લાગે ચકાચક

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *