Sunday, 22 December, 2024

Janu Mari Pattar Ragdi Gai Gujarati Song Lyrics – Dev Pagli

141 Views
Share :
Janu Mari Pattar Ragdi Gai Gujarati Song Lyrics – Dev Pagli

Janu Mari Pattar Ragdi Gai Gujarati Song Lyrics – Dev Pagli

141 Views

હો…ખિસ્સા મારા એ ખાલી કરી ગઈ
મારા રૂપિયાયે શોખ પુરા કરી ગઈ

ઓ હો હો હો હો
ખિસ્સા મારા એ ખાલી કરી ગઈ
મારા રૂપિયાયે શોખ પુરા કરી ગઈ

હો…દિલ આપીને મારુ દિલ તોડી ગઈ
ભર બજારે રઝળતો છોડી ગઈ
દિલ આપીને મારુ દિલ તોડી ગઈ
ભર બજારે રઝળતો છોડી ગઈ

મારા બાપાએ મને એવું કીધું ભઈ
પ્રેમ બ્રેમ ની વાતો માં પડતો તું નઈ
વાત એમની મોની નઈ…
ભૂલ મારી મોટી થઇ

હે જાનુ મારી, એ જાનુ મારી
એ જાનુ મારી પત્તર રગડી ગઈ
જાનુ મારી પત્તર રગડી ગઈ…

ઓ ખિસ્સા એ ખાલી કરી ગઈ
જાનુ મારી પત્તર રગડી ગઈ
એ જાનુ મારી પત્ત…ર રગડી ગઈ…

હો બાર સોંઘું ને મારા તેર તૂટે સે
હવે તો ખાવાના પૈસા ખૂટે સે

હો ઘર ની બાર નીકળતા વખા પડે સે
ઉઘરાણી વાળા હોમા ઉભા નડે સે

ઓ દેવા કરાવી કંગાલ કરી ગઈ
મારી ફજેતી ની તું કૉણ મોડી ગઈ
દેવા કરાવી કંગાલ કરી ગઈ
મારી ફજેતી ની તું કૉણ મોડી ગઈ

એ…સુખી રેવું હોય તો કરતા નઈ એવું
નકર બગડશે આખો રે ભવ
વાત હોંભળજો ધ્યોન દઈ…
નકર પસ્તાશો પાશળ થી ભઈ…

એ જાનુ મારી, એ જાનુ મારી
એ જાનુ મારી પત્તર રગડી ગઈ
જાનુ મારી પત્તર રગડી ગઈ

ઓ ખિસ્સા એ ખાલી કરી ગઈ
જાનુ મારી પત્તર રગડી ગઈ
જાનુ મારી પત્તર રગડી…ગઈ…

હો કરમે ભમરાળી મને એવી મળી ગઈ
જીંદગી ની મારી પથ્થારી ફેરવી ગઈ

હો જીવતા જીવે ઠેકાણે પાડી ગઈ
મારા જીવતર ને આગ લગાડી ગઈ

હો ચાલુ પતંગ ની મારી ડોર તોડી ગઈ
યમરાજા ને ઘર બતાડી ગઈ
ચાલુ પતંગ ની મારી ડોર તોડી ગઈ
યમરાજા ને ઘર બતાડી ગઈ…

એ પેલા રાજા ની જેમ ફરતો હું ભઈ
હવે ઘર નો ઠીબો વેચી પેટ ભરતો ભઈ
કેવી દશા મારી આવી ગઈ…
વેળા મારી ક્યારે વળશે ભઈ

એ જાનુ મારી, હા હા જાનુ તારી
એ જાનુ મારી પત્તર રગડી ગઈ
જાનુ મારી પત્તર રગડી ગઈ

હો ખિસ્સા મારા એ ખાલી કરી ગઈ
મારા રૂપિયાયે શોખ પુરા કરી ગઈ

ઓ, ઓ, ઓ, ઓ ખિસ્સા મારા એ ખાલી કરી ગઈ
મારા રૂપિયાયે શોખ પુરા કરી ગઈ

હો…દિલ આપીને મારુ દિલ તોડી ગઈ
ભર બજારે રઝળતો છોડી ગઈ
દિલ આપીને મારુ દિલ તોડી ગઈ
ભર બજારે રઝળતો છોડી ગઈ…

મારા બાપાએ મને એવું કીધું ભઈ
પ્રેમ બ્રેમ ની વાતો માં પડતો તું નઈ
વાત એમની મોની નઈ…
ભૂલ મારી મોટી થઇ

એ જાનુ મારી, હા હા જાનુ તારી
એ જાનુ મારી પત્તર રગડી ગઈ
જાનુ મારી પત્તર રગડી ગઈ

હો…ખિસ્સા એ ખાલી કરી ગઈ…
જાનુ તારી પત્તર રગડી ગઈ
જાનુ મારી પત્તર, પત્તર, પત્તર…રગડી ગઈ…..

English version

Ho…khissa mara ae khali kari gai
Mara rupiyaye sokh pura kari gai

O ho ho ho ho
Khissa mara ae khali kari gai
Mara rupiyaye sokh pura kari gai

Ho…dil aapine maru dil todi gai
Bhar bajaare rajhadto chhodi gai
Dil aapine maru dil todi gai
Bhar bajaare rajhadto chhodi gai

Mara bapaae mane aevu kidhu bhai
Prem brem ni vaato maa padto tu nai
Vaat aemni moni nai…
Bhul mari moti thai

He janu mari, ae janu maari
Ae janu mari pattar ragdi gai
Janu mari pattar ragdi gai…

O khissa ae khali kari gai
Janu mari pattar ragdi gai
Ae janu mari patta…r ragdi gai…

Ho baar sondhu ne mara ter toote se
Have to khavana paisa khute se

Ho ghar ni bar nikadta vakha pade se
Ughrani vada homa ubha nade se

O deva karavi kangaal kari gai
Mari fajeti ni tu kon modi gai
Deva karavi kangaal kari gai
Mari fajeti ni tu kon modi gai

Ae…sukhi revu hoy to karta nai aevu
Nakar bagadse aakho re bhav
Vaat hobhadjo dhyon dai…
Nakar pastaaso pasad thi bhai…

Ae janu, ae janu mari
Ae janu mari pattar ragdi gai
Janu mari pattar ragdi gai

bharatlyrics.com

O khissa ae khali kari gai
Janu mari pattar ragdi gai
Janu mari pattar ragdi…gai…

Ho karme bhamradi mane aevi madi gai
Jindagi ni mari patthari fervi gai

Ho jivta jive thekaane padi gai
Mara jivtar ne aag lagadi gai

Ho chalu patang ni mari dor todi gai
Yamraja ne ghar batadi gai
Chalu patang ni mari dor todi gai
Yamraja ne ghar batadi gai…

Ae pela raja ni jem farto hu bhai
Have ghar no thibo vechi pet bharto bhai
Kevi dasha mari aavi gai…
Veda mari kyare vadse bhai

Ae janu mari, ha ha janu tari
Ae janu mari pattar ragdi gai
Janu mari pattar ragdi gai

Ho khissa mara ae khali kari gai
Mara rupiyaye sokh pura kari gai

O, o, o, o khissa mara ae khali kari gai
Mara rupiyaye sokh pura kari gai

Ho…dil aapine maru dil todi gai
Bhar bajaare rajhadto chhodi gai
Dil aapine maru dil todi gai
Bhar bajaare rajhadto chhodi gai…
Mara bapaae mane aevu kidhu bhai
Prem brem ni vaato maa padto tu nai
Vaat aemni moni nai…
Bhul mari moti thai

Ae janu mari, ha ha janu tari
Ae janu mari pattar ragdi gai
Janu mari pattar ragdi gai

Ho…khissa ae khali kari gai…
Janu tari pattar ragdi gai
Janu mari pattar, pattar, pattar…ragdi gai……

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *