Sunday, 22 December, 2024

Janu Mari Pattar Ragdi Gai Lyrics in Gujarati

152 Views
Share :
Janu Mari Pattar Ragdi Gai Lyrics in Gujarati

Janu Mari Pattar Ragdi Gai Lyrics in Gujarati

152 Views

હો ખિસ્સા મારા એ ખાલી કરી ગઈ
મારા રૂપિયાયે શોખ પુરા કરી ગઈ

ઓ હો હો હો હો
ખિસ્સા મારા એ ખાલી કરી ગઈ
મારા રૂપિયાયે શોખ પુરા કરી ગઈ

હો દિલ આપીને મારૂં દિલ તોડી ગઈ
ભર બજારે રઝળતો છોડી ગઈ
દિલ આપીને મારૂં દિલ તોડી ગઈ
ભર બજારે રઝળતો છોડી ગઈ

મારા બાપાએ મને એવું કીધું ભઈ
પ્રેમ બ્રેમ ની વાતો માં પડતો તું નઈ
વાત એમની મોની નઈ
ભુલ મારી મોટી થઇ

હે જાનુ મારી
એ જાનુ મારી
એ જાનુ મારી પત્તર રગડી ગઈ
જાનુ મારી પત્તર રગડી ગઈ

ઓ ખિસ્સા એ ખાલી કરી ગઈ
જાનુ મારી પત્તર રગડી ગઈ
એ જાનુ મારી પત્તર રગડી ગઈ

હો બાર સોંઘું ને મારા તેર તુટે છે
હવે તો ખાવાના પૈસા ખુટે છે

હો ઘર ની બાર નીકળતા વખા પડે છે
ઉઘરાણી વાળા હોમા ઉભા નડે છે

ઓ દેવા કરાવી કંગાલ કરી ગઈ
મારી ફજેતીની તું કૉણ મોડી ગઈ
દેવા કરાવી કંગાલ કરી ગઈ
મારી ફજેતીની તું કૉણ મોડી ગઈ

એ સુખી રેવું હોય તો કરતા નઈ એવું
નકર બગડશે આખો રે ભવ
વાત હોંભળજો ધ્યોન દઈ
નકર પસ્તાશો પાછળથી ભઈ

 જાનુ મારી
એ જાનુ મારી
એ જાનુ મારી પત્તર રગડી ગઈ
જાનુ મારી પત્તર રગડી ગઈ

ઓ ખિસ્સા એ ખાલી કરી ગઈ
જાનુ મારી પત્તર રગડી ગઈ
જાનુ મારી પત્તર રગડી ગઈ

હો કરમે ભમરાળી મને એવી મળી ગઈ
જિંદગી ની મારી પથ્થારી ફેરવી ગઈ

હો જીવતા જીવે ઠેકાણે પાડી ગઈ
મારા જીવતર ને આગ લગાડી ગઈ

હો ચાલુ પતંગ ની મારી ડોર તોડી ગઈ
યમરાજાને ઘર બતાડી ગઈ
ચાલુ પતંગ ની મારી ડોર તોડી ગઈ
યમરાજાને ઘર બતાડી ગઈ

એ પેલા રાજા ની જેમ ફરતો હું ભઈ
હવે ઘર નો ઠીબો વેચી પેટ ભરતો ભઈ
કેવી દશા મારી આવી ગઈ
વેળા મારી ક્યારે વળશે ભઈ

એ જાનુ મારી
 હા હા જાનુ તારી
એ જાનુ મારી પત્તર રગડી ગઈ
જાનુ મારી પત્તર રગડી ગઈ

હો ખિસ્સા મારા એ ખાલી કરી ગઈ
મારા રૂપિયાયે શોખ પુરા કરી ગઈ

ઓ ઓ ઓ ઓ ખિસ્સા મારા એ ખાલી કરી ગઈ
મારા રૂપિયાયે શોખ પુરા કરી ગઈ

હો દિલ આપીને મારૂં દિલ તોડી ગઈ
ભર બજારે રઝળતો છોડી ગઈ
દિલ આપીને મારૂં દિલ તોડી ગઈ
ભર બજારે રઝળતો છોડી ગઈ

મારા બાપાએ મને એવું કીધું ભઈ
પ્રેમ બ્રેમ ની વાતો માં પડતો તું નઈ
વાત એમની મોની નઈ
ભુલ મારી મોટી થઇ

એ જાનુ મારી
હા હા જાનુ તારી
એ જાનુ મારી પત્તર રગડી ગઈ
જાનુ મારી પત્તર રગડી ગઈ

હો ખિસ્સા એ ખાલી કરી ગઈ
જાનુ તારી પત્તર રગડી ગઈ
જાનુ મારી પત્તર પત્તર પત્તર રગડી ગઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *