Janu Maro Jiv Lai Gayi Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Janu Maro Jiv Lai Gayi Lyrics in Gujarati
By Gujju01-06-2023
હે અલ્યા હે
મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા
હે અલ્યા હે
મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા
કર્યો કાળો કેર
જાનુ મારો જીવ તું લઈ ગઈ
કર્યો કાળો કેર
જાનુ મારો જીવ તું લઈ ગઈ
હે અલ્યા હે
જે છોયડે બેઠી એ ઝાડને વાઢયા
હે અલ્યા હે
જે છોયડે બેઠી એ ઝાડને વાઢયા
કયા ગુના ના વેર વાળ્યા
જાનુ મારો જીવ તું લઈ ગઈ
ચીયા વાળ્યાં વેર
જાનુ મારો જીવ તું લઈ ગઈ
હે અલ્યા હે
મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા
મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા
હે તારા માટે જીવ હું આલતો
અરે રે દિલથી કરતો તને પ્રેમ
પણ મનમાં તારા મેલ હતો
અરે રે હું હમજી શક્યો ના કેમ
હે અલ્યા હે
ખાધેલી થાળીમાં તું થુંકી જઈ
હે અલ્યા હે
ખાધેલી થાળીમાં તું થુંકી જઈ
શરમાઈ ના લગાડ
જાનુ મારો જીવ તું લઈ ગઈ
તને શરમાઈ ના લગાડ
જાનુ મારો જીવ તું લઈ ગઈ
હે અલ્યા હે
મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા
મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા
જાનુ મારો જીવ તું લઈ ગઈ
જાનુ મારો જીવ તું લઈ ગઈ
હે તારા ભરોહે હતી મારી જિંદગી
અરે રે તું તો રમણ ભમણ કરી ગઈ
પણ રે બધું રમી તું તો પ્રેમ ની
અરે રે ખોટા ખેલ ખેલી ગઈ
હે અલ્યા હે
હાથ ફેરવી મારૂં હાથ લુંટી ગઈ
હે અલ્યા હે
હાથ ફેરવી મારૂં હાથ લુંટી ગઈ
ના કર્યો જરા વિચાર
જાનુ મારો જીવ તું લઈ ગઈ
ના કર્યો જરા વિચાર
જાનુ મારો જીવ તું લઈ ગઈ
હે અલ્યા હે
મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા
મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા
કર્યો કાળો કેર
જાનુ મારો જીવ તું લઈ ગઈ
કર્યો કાળો કેર
જાનુ મારો જીવ તું લઈ ગઈ
કર્યો કાળો કેર
જાનુ મારો જીવ તું લઈ ગઈ




















































