Sunday, 22 December, 2024

Janu Tari Phone Karshe Lyrics in Gujarati

118 Views
Share :
Janu Tari Phone Karshe Lyrics in Gujarati

Janu Tari Phone Karshe Lyrics in Gujarati

118 Views

મારી યાદ આવે તો

મારી યાદ આવે તો મને મિસકોલ કરજે
મારૂ મોઢું જોવું હોય તો મને વીડિયો કોલ કરજે
મારી યાદ આવે તો મને મિસકોલ કરજે
મારૂ મોઢું જોવું હોય તો મને વીડિયો કોલ કરજે
ઘરે બધા હોય તો સાદો મેસેજ કરજે
ના આપું રિપ્લાય તો અલ્યા તું ના રડજે
થોડો વેટ તું કરજે
જાનુ તારી હોમો ફોન કરશે
આય હાય જાનુ તારી હોમો ફોન કરશે
મારી યાદ આવે તો મને મિસકોલ કરજે
મારૂ  મોઢું જોવું હોય તો મને વીડિયો કોલ કરજે

કોઈ દિ એવું ના થાય તું ફોન કરે ને હું ના ઉપાડું
આવું જાણી જોઈને થાય તો અલ્યા મારૂ જીવવું નકામુ
અલ્યા તું પ્રેમ કરે એનાથી વધારે તારી જાનુ પ્રેમ કરે
આતો દિલ આઈ ગ્યું બાકી મારી પાછળ ઘણા લટુ ફરે
હમજો જરા થોડા કોમમાં હશુ
કોમમાં નહિ તો અલ્યા ગોમમાં હશુ
થોડો વેટ તું કરજે
જાનુ તારી હોમો ફોન કરશે
આય હાય મિસ કોલ જોઈને હોમો ફોન કરશે
મારી યાદ આવે તો મને મિસકોલ કરજે
મારૂ મોઢું જોવું હોય તો મને વીડિયો કોલ કરજે

જીવતા છીએ ત્યાં સુધી મારી જાન હું તો તને ના ભુલીશ
તું કરે ના ફોન તો પણ અલ્યા તને હોમો ફોન કરીશ
તારો ઉપાડું ના ફોન એમાં તું આવો અલ્યા રિસાઈ ના જઈશ
તને આવો દુઃખી જોઈ હાચુ કહું જાન હું તો મરી જઈશ
થોડો વેટ કર હું હમણાં મળું છુ
પ્રેમની મીઠી મીઠી વાતો કરૂ છુ
થોડો વેટ તું કરજે
જાનુ તારી હોમો ફોન કરશે
આય હાય જાનુ તારી હોમો ફોન કરશે
હો જાનુ તને મળવા ફોન કરશે
હો જાનુ તારી જલદી તને મળશે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *