Sunday, 22 December, 2024

January Ma Unado Thai Gayo Lyrics in Gujarati

142 Views
Share :
January Ma Unado Thai Gayo Lyrics in Gujarati

January Ma Unado Thai Gayo Lyrics in Gujarati

142 Views

જાન્યુઆરીમાં ઉનાળો થઇ ગયો
જાન્યુઆરીમાં ઉનાળો થઇ ગયો

હો કોની આ હુંફનો ઉફાળો થઇ ગયો
કોની આ હુંફનો ઉફાળો થઇ ગયો
જાન્યુઆરીમાં ઉનાળો થઇ ગયો
હો હો જાન્યુઆરીમાં ઉનાળો થઇ ગયો

હો મળી નજરે નજર પડી ના ખબર
હો મળી નજરે નજર પડી ના ખબર
કોકની નમણી નજરનો નજારો થઇ ગયો
જાન્યુઆરીમાં ઉનાળો થઇ ગયો
હો હો જાન્યુઆરીમાં ઉનાળો થઇ ગયો

હો તને જોઈ દિલમાં ટાઢક વળી
દિલ દીવાનું મારૂ ગયું રે ગળી
હો મને લાગે કે આ છે જુની ઓળખાણ
તમે મને નથી બધી દિલને છે જાણ
હો તને ટગર ટગર જોવું હું મગર
તને ટગર ટગર જોવું હું મગર
નથી સમજાતું દિલમાં શું ઈશારો થઇ ગયો
જાન્યુઆરીમાં ઉનાળો થઇ ગયો
હો હો જાન્યુઆરીમાં ઉનાળો થઇ ગયો

હો કિસ્મતની સામે કોઈનું ચાલે નહીં જોર
ખેંચી લાવ્યું નસીબ મારૂં મને તારી કોર
હો જાણવા સતા તમે હતા રે અજાણ
તડપતા દિલ કરી લીધી પહેચાન
હો હરખે મારૂં આ મન ખીલી ઉઠ્યું રે ગગન
હરખે મારૂં આ મન ખીલી ઉઠ્યું રે ગગન
જાણે ભવભવનો સાથ આ નિરાળો થઇ ગયો
જાન્યુઆરીમાં ઉનાળો થઇ ગયો
હો હો જાન્યુઆરીમાં ઉનાળો થઇ ગયો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *