Janudi Che Aapdi Lyrics in Gujarati
By-Gujju17-06-2023
124 Views
Janudi Che Aapdi Lyrics in Gujarati
By Gujju17-06-2023
124 Views
એ ટોળા વચ્ચે જાય ભાઈબંધ એ જાનુડી છે આપડી …
હે વાડ ઉપર વેલોને વેલે વાલો પાપડી
હે વાડ ઉપર વેલોને વેલે વાલો પાપડી
વાડ ઉપર વેલોને વેલે વાલો પાપડી
ટોળા વચ્ચે જાય ભાઈબંધ એ જાનુડી છે આપડી
હે ટોળા વચ્ચે જાય ભાઈબંધ એ જાનુડી છે આપડી
હે આઘો ખસ હંસલા બાજુમાં બેસ બકલા
આઘો ખસ હંસલા બાજુમાં બેસ બકલા
ટોળા વચ્ચે જાય ભાઈબંધ એ જાનુડી છે આપડી
હે ટોળા વચ્ચે જાય ભાઈબંધ એ જાનુડી છે આપડી
હે ટોળા વચ્ચે જાય ભાઈબંધ એ જાનુડી છે આપડી