Monday, 23 December, 2024

Janudi Mane Malva Ne Aavo Lyrics | Rakesh Barot | Ram Audio

132 Views
Share :
Janudi Mane Malva Ne Aavo Lyrics | Rakesh Barot | Ram Audio

Janudi Mane Malva Ne Aavo Lyrics | Rakesh Barot | Ram Audio

132 Views

તડકો આ તડકો ઉનાળા નો તડકો
તડકો આ તડકો ઉનાળા નો તડકો
બળતો રે બળતો તડકે હું બળતો
મળવા ચમ ના તું આઈ ગોરી
મળવા ચમ ના તું આઈ
મારા દિલ ના ધબકારે તારું નોમ
જાનુડી મને મળવા ને આવો
મારા દિલ ના ધબકારે તારું નોમ
જાનુડી મને મળવા ને આવો
મળવા ચમ ના તું આઈ
મળવા ચમ ના તું આઈ
મારા દિલ ના ધબકારે તારું નોમ
જાનુડી મને મળવા ને આવો
મારા દિલ ના ધબકારે તારું નોમ
જાનુડી મને મળવા ને આવો

ગામ પાદર માં છેડ્યા સેતર માં
વાટ જોઈ ને ઉભો ખરા રે બપોર માં
આખી રે રાત માં તારા વિચાર માં
લોક ની લાજ તોડી ગોરી તારા પ્યાર માં
મળવા ચમ ના તું આઈ
મળવા ચમ ના તું આઈ
મારા દિલ ના ધબકારે તારું નોમ
જાનુડી મને મળવા ને આવો
મારા દિલ ના ધબકારે તારું નોમ
જાનુડી મને મળવા ને આવો
મળવા ચમ તું ના આઈ ગોરી
મળવા ચમ તું ના આઈ
મારા દિલ ના ધબકારે તારું નોમ
જાનુડી મને મળવા ને આવો
મારા દિલ ના ધબકારે તારું નોમ
જાનુડી મને મળવા ને આવો

શ્વાસો રે શ્વાસ માં દિલ ના ધબકાર માં
તું વસેલી મારા દિલ ના દરબાર માં
એકવાર જોઈને થોડુંક રોઈને
દૂર ચાલ્યો જઈશ કેવું નથી કોઈ ને
એકવાર આવ મારી વાલી
એકવાર આવ મારી વાલી
મારા દિલ ના ધબકારે તારું નોમ
જાનુડી મને મળવા ને આવો
મારા દિલ ના ધબકારે તારું નોમ
જાનુડી મને મળવા ને આવો
મારા દિલ ના ધબકારે તારું નોમ
જાનુડી મને મળવા ને આવો

English version

Tadko aa tadko unara no tadko
Tadko aa tadko unara no tadko
Badto re badto tadke hu badto
Madva cham na tu aai gori
Madva cham na tu aai
Mara dil na dhabkare taru nom
Janudi mane madva ne aavo
Mara dil na dhabkare taru nom
Janudi mane madva ne aavo
Madva cham na tu aai
Madva cham na tu aai
Mara dil na dhabkare taru nom
Janudi mane madva ne aavo
Mara dil na dhabkare taru nom
Janudi mane madva ne aavo

Gaam padar ma chedya setar ma
Vat joine ubho khara re bapor ma
Aakhi re raat ma tara vichar ma
Lok ni laaj todi gori tara pyar ma
Madva cham na tu aai
Madva cham na tu aai
Mara dil na dhabkare taru nom
Janudi mane madva ne aavo
Mara dil na dhabkare taru nom
Janudi mane madva ne aavo
Madva cham tu na aai gori
Madva cham tu na aai
Mara dil na dhabkare taru nom
Janudi mane madva ne aavo
Mara dil na dhabkare taru nom
Janudi mane madva ne aavo

Swaso re swas ma dil na dhabkar ma
Tu vaseli mara dil na darbar ma
Ekvaar joine thoduk roine
Dur chalyo jais kevu nathi koi ne
Ekvaar aav mari vali
Ekvaar aav mari vali
Mara dil na dhabkare taru nom
Janudi mane madva ne aavo
Mara dil na dhabkare taru nom
Janudi mane madva ne aavo

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *