Sunday, 22 December, 2024

Janudi Parne Mari Jindgi Ahithi Puri Re Lyrics | Vikram Sodha | Vaghela Studio

135 Views
Share :

મોડવા જોયા મેદી જોયી જોયી મેં એની ચોરી રે

જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે
જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે
દિલ માં નતી ધારી આજે એવી વેળા આયીરે
દિલ માં નતી ધારી આજે એવી વેળા આયીરે
જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે
જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે

ગોમની ભાગોરે જાનુ જોન તારી આવશે
ડી જે રે વાગશે મારા કાળજા ફફડશે
તારો ઘરવારો તને પરણીને લઇ જાશે
તારી વિદાય પછી જીવ મારો જાશે
દિલ ના દર્દ વધ્યા મારી જિંદગી વેરણ લાગીરે
દિલ ના દર્દ વધ્યા મારી જિંદગી વેરણ લાગીરે
જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે
જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે
મોડવા જોયા મેદી જોયી જોયી મેં એની ચોરી રે
મોડવા જોયા મેદી જોયી જોયી મેં એની ચોરી રે
જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે
જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે

યાદ તારી આવશે ઘણું રે રડાવશે
રડી રડી ને મારા હાલ કેવા થાશે
દિલ નું દુઃખ જાનુ કોને રે બતાવસુ
તમે તો પરણી ગયા અમે કેમ જીવસુ
શ્વાસ સુટયા સંબંદ તૂટ્યા મોત વાલુ લાગેરે

જાનુડી પરણે મારી જિંદગી હવે પુરી રે
જાનુડી પરણે મારી જિંદગી હવે પુરી રે
મોડવા જોયા મેદી જોયી જોયી મેં એની ચોરી રે
મોડવા જોયા મેદી જોયી જોયી મેં એની ચોરી રે
જાનુડી પરણે મારી જિંદગી હવે પુરી રે
જાનુડી પરણે મારી જિંદગી હવે પુરી રે
જાનુડી પરણે મારી જિંદગી હવે પુરી રે

English version

Modva joya medi joyi joyi me aeni chori re

Janudi parne mari jindagi ahithi puri re

Dil ma nati dhari aaje aevi vera aayire

Gomni bhagore janu jon tari aavse
Dj re vagse mara kadja fafadse
Taro gharvaro tane parnine lai jase
Tari viday pachi jiv maro jaase
Dil na dard vadhya mari jindagi veran lagire
Dil na dard vadhya mari jindagi veran lagire
Janudi parne mari jindagi ahithi puri re
Janudi parne mari jindagi ahithi puri re
Modva joya medi joyi joyi me aeni chori re
Modva joya medi joyi joyi me aeni chori re
Janudi parne mari jindagi ahithi puri re
Janudi parne mari jindagi ahithi puri re

Yaad tari aavse ghanu re radavse
Radi radi ne mara haal keva thase
Dil nu dukh janu kone re batavsu
Tame to parni gaya ame kem jivsu
Swas sutya saband tutya mot valu lagere
Swas sutya saband tutya mot valu lagere
Janudi parne mari jindagi have puri re
Janudi parne mari jindagi have puri re
Modva joya medi joyi joyi me aeni chori re
Modva joya medi joyi joyi me aeni chori re
Janudi parne mari jindagi have puri re
Janudi parne mari jindagi have puri re
Janudi parne mari jindagi have puri re

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *