Sunday, 22 December, 2024

Jata Jata Ek Var Joi Leje Lyrics in Gujarati

135 Views
Share :
Jata Jata Ek Var Joi Leje Lyrics in Gujarati

Jata Jata Ek Var Joi Leje Lyrics in Gujarati

135 Views

મારા મોત પર આવી થોડું થોડું રોઈ લેજે
મારા મોત પર આવી થોડું થોડું રોઈ લેજે
મારા મોત પર આવી થોડું થોડું રોઈ લેજે
જતા જતા એકવાર જોઈ લેજે હાય
પ્રેમ સાચો હતો એટલું તું મોની લેજે
પ્રેમ સાચો હતો એટલું તું મોની લેજે
જતા જતા એકવાર જોઈ લેજે હાય
દિલ થી દિલ આજ થયા રે જુદા
ખુશ રેહજે જા તને અલવિદા
તને અલવિદા જા તને અલવિદા
મારા મોત પર આવી થોડું રોઈ લેજે
મારા મોત પર આવી થોડું રોઈ લેજે
જતા જતા એકવાર જોઈ લેજે મને
જતા જતા એકવાર જોઈ લેજે

પ્રેમ ની મારા તું કદર કરી લેજે
યાદ મારી આવે તો આંસુ સારી લેજે
શમણે મળું તો થોડું હસી લેજે
નામ મારુ તારા હોઠે લેતો રેજે
મારા મુખ પર છેલ્લી વાર મોહી લેજે
મારા મુખ પર છેલ્લી વાર મોહી લેજે
જતા જતા એકવાર જોઈ લેજે હાય
મારા મોત પર આવી થોડું રોઈ લેજે
મારા મોત પર આવી થોડું રોઈ લેજે
જતા જતા એકવાર જોઈ લેજે હાય
જતા જતા એકવાર જોઈ લેજે

આખરી સફર છે તું આવી મળી લેજે
પાસે બસી ને થોડી વાતો કરી લેજે
તારા માટે મરી મારા પર તું મરી લેજે
ભલે ભૂલે બધું મારુ નામ ના ભૂલ જે
મારા કાનો માં લવયુ તું કેતો જાજે
મારા કાનો માં લવયુ તું કેતો જાજે
જતા જતા એકવાર જોઈ લેજે હાય
મારા મોત પર આવી થોડું રોઈ લેજે
મારા મોત પર આવી થોડું રોઈ લેજે
જતા જતા એકવાર જોઈ લેજે હાય
જતા જતા એકવાર જોઈ લેજે મને
જતા જતા એકવાર જોઈ લેજે
જતા જતા એકવાર જોઈ લેજે
જતા જતા એકવાર જોઈ લેજે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *