Monday, 23 December, 2024

Jata Jata Tame Mane Kaheva Na Rahya Lyrics in Gujarati

125 Views
Share :
Jata Jata Tame Mane Kaheva Na Rahya Lyrics in Gujarati

Jata Jata Tame Mane Kaheva Na Rahya Lyrics in Gujarati

125 Views

હો તમારી યાદોમાં કેમ છોડી રે ગયા
હો તમારી યાદોમાં કેમ છોડી રે ગયા
તમારી યાદોમાં કેમ છોડી રે ગયા
જતા જતા તમે મને કહેવા ના રહિયા
હો હસ્તી આંખોને તમે રડાવી ગયા
હસ્તી આંખોને તમે રડાવી ગયા
દિલના રે તાર મારા તોડી રે ગયા
હો કહીદે તું મારો મને વાંક મને
કેમ છોડી હાલ્યો તું તો મને
કહીદે તું મારો મને વાંક મને
કેમ છોડી હાલ્યો તું તો મને
કેમ તરછોડી  હાલ્યો તું તો મને
હો તમારી યાદોમાં કેમ છોડી રે ગયા
તમારી યાદોમાં કેમ છોડી રે ગયા
જતા જતા તમે મને કહેવા ના રહિયા

હો સમયનો વાયરો કેવો રે વાયો
પ્રેમનો હિસાબ મારો કેવો રે લેવાયો
હો મીઠો હતો મારો પ્રેમનો છાયો
પ્રેમનો  તે મને ઘૂંટડો ના પાયો
હો પ્રેમનો જુગાર હું હારી ગઈ
તારી આગળ લાચાર થઇ ગઈ
રેમનો જુગાર હું હારી ગઈ
તારી આગળ લાચાર થઇ ગઈ
તારી પાછળ બદનામ થઇ ગઈ
હો તારા આ પ્રેમને હું સમજી ના શકી
તારા આ પ્રેમને હું સમજી ના શકી
પ્રેમની દુનિયામાં એકલી રહી
હો તમારી યાદોમાં કેમ છોડી રે ગયા
તમારી યાદોમાં કેમ છોડી રે ગયા
જતા જતા તમે મને કહેવા ના રહિયા

હો પ્રેમ કર્યા પછી રડવું પડે છે
એતો કુદરતનો પહેલો નિયમ છે
એ નિયમ મને હવે સમજાણો
તારૂ આ પ્રેમ મને હજુ ના સમજાણો
હો પથ્થર દિલને હું પ્રેમ કરી બેઠી
તારા આ પ્રેમને જિંદગી માની બેઠી
પથ્થર દિલને હું પ્રેમ કરી બેઠી
તારા આ પ્રેમને જિંદગી માની બેઠી
તારી પ્રીત હતી મારા માટે જૂઠી
હો પ્રેમની આગ તે એવી લગાડી
પ્રેમની આગ તે એવી લગાડી
પ્રેમની મારી ઝુપડી સળગાવી
હો તમારી યાદોમાં કેમ છોડી રે ગયા
તમારી યાદોમાં કેમ છોડી રે ગયા
જતા જતા તમે મને કહેવા ના રહિયા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *