Sunday, 17 November, 2024

JAVABDARI LYRICS | KAJAL MAHERIYA

100 Views
Share :
JAVABDARI LYRICS | KAJAL MAHERIYA

JAVABDARI LYRICS | KAJAL MAHERIYA

100 Views

હો… પ્રેમ ના મળે તો મરી ના જવાય
હો… પ્રેમ ના મળે તો મરી ના જવાય
દિલ તૂટે તો રડી ના પડાય

અફસોસ એને થાય એવું કરી રે જવાય
અફસોસ એને થાય એવું કરી રે જવાય

હો… આમ ભૂલા ના પડાય થોડો વિચાર કરાય
આમ ભૂલા ના પડાય થોડો વિચાર કરાય
અફસોસ એને થાય નોમ એવું રે કરાય

હો… પ્રેમ ના મળે તો મરી ના જવાય
દિલ તૂટે તો રડી ના પડાય

પ્રેમ જીંદગી છે એ વાત હાચી તારી
પણ માં બાપની છે તારી જવાબદારી
ખુલી રાખીડી તારા ઘરની એ બારી
રાખડી ની બાંધનાર વાટ જોવે તારી

પરિવાર ના ભુલાય થોડો વિચાર કરાય
પરિવાર ના ભુલાય થોડો વિચાર કરાય
દુનિયા જોતી રહી જાય એવું જીવી રે જવાય

હો… પ્રેમ ના મળે તો મરી ના જવાય
દિલ તૂટે તો રડી ના પડાય

દીકરો કરશે નામ માં બાપનું રોશન
એ વિશ્વાસે કર્યા એક રાત ને દન
જે દાડો આવશે તારો પણ સ્ટાર
પછતાવાનો નહિ રહે એને રે પાર

પ્રેમ માં પાગલ ના થવાય થોડો વિચાર કરાય
પછી પાગલ ના થવાય થોડો વિચાર કરાય
અફસોસ એને થાય એવું કરી રે જવાય

કાજલ નું કેવું અલ્યા મોની રે લેવાય
વાત સમ્રાટની લખી રે લેવાય
પછતાવો એને થાય જીવન એવું રે જીવાય

અફસોસ એને થાય નોમ એવું રે કરાય
અફસોસ એને થાય એવું કરી રે જવાય
અફસોસ એને થાય એવું કરી રે જવાય.

English version

Ho… Prem na male to mari na javay
Ho… Prem na male to mari na javay
Dil tute to radi na paday

Afsos aene thay aevu kari re javay
Afsos aene thay aevu kari re javay

Ho… Aam bhula na paday thodo vichar karay
Aam bhula na paday thodo vichar karay
Afsos aene thay nom aevu re karay

Ho… Prem na male to mari na javay
Dil tute to radi na paday

Prem jindagi chhe ae vat hachi tari
Pan ma bapni chhe tari javabdari
Khuli rakhidi tara ghar ni ae bari
Rakhadi ni bandhnar vaat jove tari

Parivar na bhulay thodo vichar karay
Parivar na bhulay thodo vichar karay
Duniya joti rahi jay aevu jivi re javay

Ho… Prem na male to mari na javay
Dil tute to radi na javay

Dikaro karshe nam ma bap nu roshan
Ae vishvase karya aek rat ne dan
Je dado aavshe taro pan star
Pachhtavano nahi rahe aene re paar

Prem ma pagal na thavay thodo vichar karay
Pachi pagal na thavay thodo vichar karay
Afsos aene thay aevu kari re javay

Kajal nu kevu alya moni re levay
Vat samrat ni lakhi re levay
Pachhtavo aene thay jivan aevu re jivay

Afsos aene thay nom aevu re karay
Afsos aene thay aevu kari re javay
Afsos aene thay aevu kari re javay.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *