Javu Re Javu Re Jivne Eklu Lyrics in Gujarati
By-Gujju06-05-2023
516 Views
Javu Re Javu Re Jivne Eklu Lyrics in Gujarati
By Gujju06-05-2023
516 Views
હે જાવું રે જાવું રે જીવને એકલું રે
અભેમાન મુકી દે ને તું ભાઈ
સપના રે જેવો રે સંસાર મારશે રે
નહીં છોડે કોઈને રે કાળ
જાવું રે જાવું રે જીવને એકલું રે
એવું જાવું રે જાવું રે જીવને એકલું રે
હે જીવતા રે જીવે રે ઝાઝેજી રે વધાયું રે
મરતા મુંકે રે પોક પ્રિયા રે પરણેતર પાછળ રડશે રે
રોસે પુત્રને પરિવાર
એવું જાવું રે જાવું રે જીવને એકલું રે
એવું જાવું રે જાવું રે જીવને એકલું રે




















































