Jay Maa Bhadrakali Lyrics in Gujarati
By-Gujju04-05-2023

Jay Maa Bhadrakali Lyrics in Gujarati
By Gujju04-05-2023
હે ઊંચેરા ગોખ ને ગબ્બર વાળી
ચાંદ તારા સુરજ ના છત્તર વાળી
હે ઊંચેરા ગોખ ને ગબ્બર વાળી
ચાંદ તારા સુરજ ના છત્તર વાળી
હાથ માં ત્રિશુલ ને ખપ્પર વાળી
હાથ માં ત્રિશુલ ને ખપ્પર વાળી
જય જય માં જય માં ભદ્રકાળી
જય જય માં ભદ્રકાળી
જય જય માં ભદ્રકાળી
જય જય માં ભદ્રકાળી
જય જય જય માં ભદ્રકાળી
જય માં જય માં જય માં ભદ્રકાળી
જય માં જય માં જય માં ભદ્રકાળી
આશ કરે એની આશાપુરા
ભૂખ્યા ની અન્નપૂર્ણા
તારા નામે ભવ સાગર
આ તરી જાય સૌ તરણા
હો આશ કરે એની આશાપુરા
ભૂખ્યા ની અન્નપૂર્ણા
તારા નામે ભવ સાગર
આ તરી જાય સૌ તરણા
તારે મઢેલી ચૂંદડી તારી
તારે મઢેલી ચૂંદડી તારી
ચંદન અત્તર વાળી
ચંદન અત્તર વાળી
માં
જય જય માં ભદ્રકાળી
જય જય માં ભદ્રકાળી
જય જય માં ભદ્રકાળી
જય જય જય માં ભદ્રકાળી
ખમા ખમા ખમા આવો
ચાંચર ચોકે રમવા
આવો ભોગ મજાના જમવા આવો માં
આયુષ વર્ધીની આવો
મહિષાસુર મર્દિની આવો
પાંચે ફળદાઇની આવો માં
જય જય માં ભદ્રકાળી
જય જય માં ભદ્રકાળી
જય જય માં ભદ્રકાળી
જય જય જય માં ભદ્રકાળી
આરાસુર ની રાની તું છે
પાવાગઢ ની પટરાણી તું છે
જય બહુચર મહા રાની તું છે માં
ખોળા નો ખુદ નારો દેજે
આંગણિયે રમનારો દેજે
ખુંટતાને તું આરો દેજે માં
જય જય માં ભદ્રકાળી
જય જય માં ભદ્રકાળી
જય જય માં ભદ્રકાળી
જય જય જય માં ભદ્રકાળી