Wednesday, 15 January, 2025

Je Mane Sachvi Rakhe Lyrics in Gujarati

130 Views
Share :
Je Mane Sachvi Rakhe Lyrics in Gujarati

Je Mane Sachvi Rakhe Lyrics in Gujarati

130 Views

હો દાડો ઉગે ને સુરજ નારણ ની સાથે
જે મને સે સાચવી ને રાખે
દયાળુ એ મારી દીપો માં
હો નજર્યું ના મેહ માં લઈને જાતે
ડગલે ને પગલે મારી રે સાથે
દયાળુ એ મારી દીપો માં

હો લેબડા વાળી લેખ માં લખાણી
લેબડા વાળી લેખ માં લખાણી
નેના નેણ પણ માં ભક્તિ ને જાણી
દયાળુ એ મારી દીપો માં
ઓ ઓ ઓ દાડો ઉગે ને સુરજ નારણ ની સાથે
જે મને સે હાચવી ને રાખે
દયાળુ એ મારી દીપો માં

હો ચુંવાળ ની ફેર મા સાંથલ ની હેર મા
બેઠી સે મારા ગમન દેવ ના ઘર મા
હો જેતોડ થી જોગણીયે માફા રે જોડયા
રાયભણ લખમણ આંગણે આવી ને છોડયા
હો ગંગા બાની માળા ના ઘેર અજવાળા
ગંગા બાની માળા ના ઘેર અજવાળા
આઠે પોર કરે સૌ ના રખવાળા
દયાળુ એ મારી દીપો માં
હો દાડો ઉગે ને હુરજ નારણ ની સાથે
જે મને સે હાચવી ને રાખે
દયાળુ એ મારી દીપો માં

હો વેન મળે એટલે વાત થાય પુરી
દીપો માં વિના મારી જિંદગી અધૂરી
હો રાજા કરી ને મને ફેરવે જગમાં
આયખું મેલ્યું દેવી દીપો માં ના પગ માં

હો માતા વિધાતા ને જીવન દાતા
માતા વિધાતા ને જીવન દાતા
જય માં દીપો બોલું આવતા ને જાતા
દયાળુ એ મારી દીપો માં

એ ટેમ્પલ સ્ટુડિયો માં રોજ હરખાતા
રાજન ધવલ ગમન ગુણલા રે ગાતા
દયાળુ એ મારી દીપો માં
હો દાડો ઉગે ને સુરજ નારણ ની સાથે
જે મને સે હાચવી ને રાખે
દયાળુ એ મારી દીપો માં

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *