Jene Anganiye Tulsi No Kyaro Lyrics in Gujarati
By-Gujju20-05-2023

Jene Anganiye Tulsi No Kyaro Lyrics in Gujarati
By Gujju20-05-2023
જેના આંગણીયે તુલસીનો ક્યારો ત્યાં વસે મારો નંદનો દુલારો

થાય કીર્તન જે ઘેર ત્યાં તો પ્રભુજીની મ્હેર

કદી આવેના દુખનો વારો ત્યાં વસે મારો નંદનો દુલારો

રાખે ભક્તિમાં મન પ્રભુ નામની લગન
રાખે ભક્તિમાં મન પ્રભુ નામની લગન
રાખે ભક્તિમાં મન પ્રભુ નામની લગન
રાખે ભક્તિમાં મન પ્રભુ નામની લગન
જેના રુદિયામાં સારા સંસ્કારો, ત્યાં વસે મારો નંદનો દુલારો
જેના રુદિયામાં સારા સંસ્કારો, ત્યાં વસે મારો નંદનો દુલારો
જેના આંગણીયે તુલસીનો ક્યારો ત્યાં વસે મારો નંદનો દુલારો
જેના આંગણીયે તુલસીનો ક્યારો ત્યાં વસે મારો નંદનો દુલારો
સદા પાળે ધરમ પાસે આવે ના યમ
સદા પાળે ધરમ પાસે આવે ના યમ
સદા પાળે ધરમ પાસે આવે ના યમ
સદા પાળે ધરમ પાસે આવે ના યમ
સદા અતિથીના કરતા સત્કારો, ત્યાં વસે મારો નંદનો દુલારો