Sunday, 22 December, 2024

Jene Chaho Ae Kya Male Chhe Prem Ma Lyrics in Gujarati

132 Views
Share :
Jene Chaho Ae Kya Male Chhe Prem Ma Lyrics in Gujarati

Jene Chaho Ae Kya Male Chhe Prem Ma Lyrics in Gujarati

132 Views

ક્યારે પ્રેમ નો કરાય  …
હો …ક્યારે પ્રેમ નો કરાય રેમ કરી ના ભુલાય
ક્યારે પ્રેમ નો કરાય પ્રેમ કરી ના ભુલાય
એવા દર્દ મળે છે આ પ્રેમમાં
જેને ચાહો એ ક્યાં મળે છે પ્રેમમાં

હો પ્રેમ એકવાર થાય થયા પછી ના ભુલાય
પ્રેમ એકવાર થાય થયા પછી ના ભુલાય
યાદ કરૂંને આશુ આવે આંખમાં
જેને ચાહો એ ક્યાં મળે છે પ્રેમમાં
હો જેને ચાહો એ ક્યાં મળે છે પ્રેમમાં

હો પેલા વાલા રે બહુ એ થાય છે રે ,બહુ થાય છે રે
હે પછી વાલા જ વેરી બની જાય છે રે  , બની જાય છે રે
દગો દિલ હારે થાય …
હો …દગો દિલ હારે થાય એની પીડા ના સહેવાય
દગો દિલ હારે થાય એની પીડા ના સહેવાય
હો મારે જીવવું હતું રે એની સાથમાં
જેને ચાહો એ ક્યાં મળે છે પ્રેમમાં

ક્યારે પ્રેમ નો કરાય પ્રેમ કરી ના ભુલાય
એવા દર્દ મળે છે આ પ્રેમમાં
જેને ચાહો એ ક્યાં મળે છે પ્રેમમાં
હો જેને ચાહો એ ક્યાં મળે છે પ્રેમમાં

હો પ્રેમ મળતો નથી તો શાને થાય છે રે ,થાય છે રે
જુદાઈ પ્રેમિયોનાં નસીબે લખાય છે રે ,લખાય છે રે
જેને વગ્યા હોઈ ઘાવ …
હો ….જેને વગ્યા હોઈ ઘાવ એતો કદી ના રૂઝાયા
જેને વગ્યા હોઈ ઘાવ એતો કદી ના રૂઝાયા
ઝુરી ઝુરી જીવ જાશે એની યાદમાં
જેને ચાહો એ ક્યાં મળે છે પ્રેમમાં

ક્યારે પ્રેમ નો કરાય પ્રેમ કરી ના ભુલાય
એવા દર્દ મળે છે આ પ્રેમમાં
જેને ચાહો એ ક્યાં મળે છે પ્રેમમાં
હો જેને ચાહો એ ક્યાં મળે છે પ્રેમમાં
હો જેને ચાહો એ ક્યાં મળે છે પ્રેમમાં

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *