Jene Mani Ti Jindagi Maria Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Jene Mani Ti Jindagi Maria Lyrics in Gujarati
By Gujju08-06-2023
જેને માનીતી જિંદગી રે મારી
હો હો જેને માનીતી જિંદગી મેં મારી
જેને માનીતી જિંદગી મેં મારી
એને જિંદગી મારી બગાડી
મારા પ્રેમ ની કેવી આ કહાની
મારા પ્રેમ ની કેવી આ કહાની
તને માનીતી મારી જિંદગાની
જેને ચાહીતી જીવ થી વધારે
જેને ચાહીતી જીવ થી વધારે
બેવફા એ મારી જિંદગી બગાડી
હો જેને માનીતી જિંદગી મેં મારી
જેને માનીતી જિંદગી મેં મારી
એને જિંદગી મારી બગાડી
એને જિંદગી મારી બગાડી
હો જીવવાનું સપનું તારી સાથે જોયું
તું છોડી ગઈ ને દિલ મારૂ રોયું
હો કયારે કારણે છોડી તું રે ગઈ
મારી તે જિંદગી ને રડાવી તું ગઈ
જેને માનીતી પ્રાણ થી એ પ્યારી
જેને માનીતી પ્રાણ થી એ પ્યારી
એ દગારી ને આવી નતી ધારી
જેને માનીતી જિંદગી મેં મારી
જેને મારી તી જિંદગી મેં મારી
એને જિંદગી મારી બગાડી
એને જિંદગી મારી બગાડી
હો હવે એવું લાગેશે જીવવું નથી મારે
જીવવું છે પણ કોના રે સહારે
હો સપના ની રાતો ફરી ક્યારે મળશે
તને યાદ કરતા જીવ મારો બળશે
મજધારે મારી નાવડી ડુબાડી
મજધારે મારી નાવડી ડુબાડી
હવે કેમ ભૂલું પ્રીતડી રે તારી
હો જેને માનીતી જિંદગી મેં મારી
જેને માનીતી જિંદગી મેં મારી
એને જિંદગી મારી બગાડી
એને જિંદગી મારી બગાડી
એને જિંદગી મારી બગાડી