Friday, 19 September, 2025

Jevu Karyu Evu Bharsho Lyrics in Gujarati

145 Views
Share :
Jevu Karyu Evu Bharsho Lyrics in Gujarati

Jevu Karyu Evu Bharsho Lyrics in Gujarati

145 Views

હો જેવું કર્યું એવું ભરશો …(2)
તમારા વાંકે તમે મરશો

હો જેવું કર્યું એવું ભરશો તમારા વાંકે તમે મરશો
હો મારુ નામ લઇ લઇ ને રડશો…(2)

હો જેવું કર્યું એવું ભરશો તમારા વાંકે તમે મરશો…(2)

હો પહેલા મારી પાછળ પાછળ રાત દિન ફરતા
હવે હામું મળે તોય નથી રે ઓળખાતા
હો ઘડીયે ને પડીયે મને ફોન બઉ કરતા
હવે ફોન કરું તોય ફોન ના ઉપાડતા

હો મારી જેમ તમે પણ તડપશો….(2)
હો જેવું કર્યું એવું ભરશો તમારા વાંકે તમે મરશો…(2)

હો આજ નહિ કાલ તારી આખો રે ઉઘડશે
પ્રેમ ના સફર માં જયારે તને કોઈ લૂંટશે
હો તારું રે બની ને કોઈ તને રે છેતરશે
પ્રેમ કરનારું કોઈ ના મારા જેવું મળશે

હો પાગલ બની ને તમે ફરશો…(2)
જેવું કર્યું એવું ભરશો તમારા વાંકે તમે મરશો…(2)
તમારા વાંકે તમે મરશો..(2)

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *