Saturday, 21 December, 2024

ઘૂંઘરિયું ઘડાવું | Jhanjariyu Garba Song Lyrics Gujarati Umesh Barot

153 Views
Share :
Jhanjariyu Garba Song Lyrics Gujarati Umesh Barot

ઘૂંઘરિયું ઘડાવું | Jhanjariyu Garba Song Lyrics Gujarati Umesh Barot

153 Views

ચાર પાંચ તારલિયા તોડી ઘૂંઘરિયું ઘડાવું Song Lyrics in Gujarati – Umesh Barot

AttributeDetails
SongJhanjariyu
MusicKedar-Bhargav
SingerUmesh Barot
LyricsBhargav Purohit
Mixing and MasteringTanay Gajjar
RhythmsRishin Saraiya, Gopal Brahmbhatt, Love Kansara
Shehnai & TootiDurgesh Bhosle
Arranged and Produced byKedar Upadhyay

ચાર પાંચ તારલિયા તોડી ઘૂંઘરિયું ઘડાવું
આજ હાથ જો ચાંદો આવે ચાંદલો બનાવું

હો…………..હા…………….

ચાર પાંચ તારલિયા તોડી ઘૂંઘરિયું ઘડાવું
આજ હાથ જો ચાંદો આવે ચાંદલો બનાવું

મોતીડાં નું હાટુ હૂ તો દરિયો બનવું રે
કંડલા ની કાંગરીએ જડાવું રે………

રણઝણ રણઝણ વાગે….. તારી જાનજરિયું રણઝણ વાગે
રણઝણ રણઝણ વાગે….. તારી જાનજરિયું રણઝણ વાગે

હે….. હાલ હાલ આજ તને પાંપણે બેસાડું રે
ધીમે ધીમે વાય એવા હિંચકે ઝુલાવું રે……
હો જાલ જાલ હાથ મારો હો જગ ને ભૂલાવું રે
હૈયે તારા હાટુ નોખી દુનિયા વસાવું રે…..

બીજી કોઈ હેલિયે તો…..હવે ના ભીંજાવું રે…..
બીજી કોઈ હેલિયે તો…..હવે ના ભીંજાવું રે…..
નજરું ને ફૂલ ડૂબી જવું રે….

રણઝણ રણઝણ વાગે….. તારી જાનજરિયું રણઝણ વાગે
રણઝણ રણઝણ વાગે….. તારી જાનજરિયું રણઝણ વાગે

વાગે રે વાગે રે તારી……વાગે રે વાગે રે તારી……જનજરિયું રણઝણ વાગે
રણઝણ રણઝણ વાગે….. તારી જાનજરિયું રણઝણ વાગે
રણઝણ રણઝણ વાગે….. તારી જાનજરિયું રણઝણ વાગે
રણઝણ રણઝણ વાગે….. તારી જાનજરિયું રણઝણ વાગે
રણઝણ રણઝણ વાગે….. તારી જાનજરિયું રણઝણ વાગે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *