Sunday, 22 December, 2024

Jija Ji Lyrics in Gujarati

169 Views
Share :
Jija Ji Lyrics in Gujarati

Jija Ji Lyrics in Gujarati

169 Views

કોણ છે તું મારી હા
કોલેજ આખું જાણતું
સાડીમાં બોમ લાગે
લે છે મારા પ્રાણ તું

કોણ છે તું મારી હા
કોલેજ આખું જાણતું
સાડીમાં બોમ લાગે
લે છે મારા પ્રાણ તું
એ બી સી ડી ઈ એફ જી
લોકો કે વીઆઈપી
મારી બેબી જો આવી
સહેલી કેતી જીજા જી
એ જીજા જી
એ જીજા જી
એ જીજા જી
એ જીજા જી

મને આ ગમતું
 મને તે ગમતું
તને શું ગમતું
મને સી ખબર
અરે મારી છે ચીલ નજર
આંખોમાં છે લાલ કલર
મેં લાલનો છું રાજા
એને લાલની તું રાણી
તારા પ્રેમની કહાની
આ પ્રેમની કહાની એ
જાન છે તું મારી હા
કોલેજ આખું જાણતું
સાડીમાં બોમ લાગે
લે છે મારા પ્રાણ તું
જાનુ મારી જાને મન
મલે તું કયારે પણ
પ્રેમ છે તારે પન
પ્રેમ છે મારે પન

હા તારી બોર્ડ પર નજર
મારી તારા પર નજર
તને બધી ખબર
મને બધુ ખબર
કેહતી કલર કલર
બેબી કયો કલર
બેબી લાલ કલર
તારી સાડીનો કલર
તારી સાડીનો છેંડો મે
સર્ટ સાથે બાંધ્યો
બાપાને જોઈ તારા
દુરથી જ ભાગ્યો
હા તારી પાયલની ખનક
ચાલે ચમક ચમક
મારી એક શરત
તું મારી તરફ
એ સોના બાબુ જાનુ સ્વીટુ
ના જાને મેં શું શું કીધું
તારી સહેલી કેતી જીજુ   
એ જીજુ   
એ જીજુ
કીધું પણ વાત ના માને
શુ ગમતું ઈશ્વર જાણે
સાડીમાં તું બોમ લાગે
બોમ બોમ બોમ બોમ લાગે …
એ હેન્ડસઉપ હાથ ઉપર
ભોલી ના થા છાતીપર
મેં સુરત હલાવું
એ ડીજે ક્વિડ ચાલુ કર
કાસા કાય મારા ભઈ
દો પ્યાલી ચાઇ
મારે જવું છે
મને જવા દે ભાઈ
એને મળવું છે
મને જવા દે ભાઈ
એનું ટેમ્પર છે હાઈ
અરે સમજને ભાઈ

કોણ છે તું મારી હા
કોલેજ આખું જાણતું
સાડીમાં બોમ લાગે
લે છે મારા પ્રાણ તું
કોણ છે તું મારી હા
કોલેજ આખું જાણતું
સાડીમાં બોમ લાગે
લે છે મારા પ્રાણ તું
લવ ટ્રાઇંગલ લવકા ત્રિકોણ
ઉઠાલે ઉઠાલે ભજે તેરા ફોન
હેલો જી હેલો હી હેલો કોણ
પુછ તેરી સહેલી સે જોલી કોણ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *